Not Set/ ફ્લોરીડા ફાયરીંગ : અમેરિકામાં ૭૦૦થી વધુ જગ્યાએ પ્રદર્શન, વોશિંગ્ટનમાં ૫ લાખ લોકો જોડાયા ગન કન્ટ્રોલ આંદોલનમાં

વોશિંગ્ટન અમેરિકામાં ફ્લોરીડામાં ૪૦ દિવસ પહેલા સ્કુલમાં ૧૯ વર્ષીય ભૂતપૂર્વ વિદ્યાર્થી નિકોલ્સ ક્રુઝ દ્વારા કરેલા ફાયરીંગમાં ૧૭ માસુમ વિદ્યાર્થીઓના મૃત્યુ અને ૨૦ જેટલા વિદ્યાર્થી ઘાયલ થયા હતા. આ ઘટના થયા બાદ ગન કન્ટ્રોલની માંગને લઈને અમેરિકામાં શનિવારે કરવામાં આવેલું પ્રદર્શન ઐતિહાસિક આંદોલનમાં બદલાઈ ગયું. ગન  કલ્ચર વિરૂદ્ધ વોશિંગ્ટનમાં અત્યાર સુધીનું દુનિયાનું સૌથી મોટું આંદોલન થયું […]

World

વોશિંગ્ટન

અમેરિકામાં ફ્લોરીડામાં ૪૦ દિવસ પહેલા સ્કુલમાં ૧૯ વર્ષીય ભૂતપૂર્વ વિદ્યાર્થી નિકોલ્સ ક્રુઝ દ્વારા કરેલા ફાયરીંગમાં ૧૭ માસુમ વિદ્યાર્થીઓના મૃત્યુ અને ૨૦ જેટલા વિદ્યાર્થી ઘાયલ થયા હતા. આ ઘટના થયા બાદ ગન કન્ટ્રોલની માંગને લઈને અમેરિકામાં શનિવારે કરવામાં આવેલું પ્રદર્શન ઐતિહાસિક આંદોલનમાં બદલાઈ ગયું.

US में गन कल्चर के खिलाफ 700 जगहों पर प्रदर्शन, वाशिंगटन में जुटे 5 लाख लोग, international news in hindi, world hindi news

Image result for march on gun control usa

Related image

Image result for march on gun control usa

ગન  કલ્ચર વિરૂદ્ધ વોશિંગ્ટનમાં અત્યાર સુધીનું દુનિયાનું સૌથી મોટું આંદોલન થયું હતું. આ અંદોલનમાં ૫ લાખ લોકો જોડાયા હતા. તમને કદાચ ખબર નહિ હોય પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકો આની પહેલા માત્ર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની શપથ વિધિમાં જોડાયા છે.

Image result for march on gun control usa

Related image

માત્ર વોશીંગ્ટન જ નહિ પરંતુ આખા અમેરિકામાં ૭૦૦ થી વધુ જગ્યાએ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. બ્રિટનમાં લંડન, જાપાનમાં ટોક્યો, ઑસ્ટ્રેલિયામાં સિડની અને ભારતમાં મુંબઈ સહિત દુનિયાના ૧૦૦ શહેરોમાં ગન કંટ્રોલની માંગને લઈને  ૧૦૦થી વધુ શહેરોમાં પ્રદર્શન થયા હતા.

Image result for march on gun control usa

Image result for march on gun control usa

Related image

Image result for march on gun control usa

વ્હાઈટ હાઉસના પ્રવક્તા જૈક પાર્કિન્સએ વિદ્યાર્થીઓના વખાણ કરતા કહ્યું કે અમે સેકડો હિમ્મતવાળા  અમેરિકનની તારીફ કરીએ છીએ જે લોકો તેમની અભિવ્યક્તિની સ્વાતંત્ર્યતાનો ઉપયોગ કરી રહ્યા છે. ઉપરાંત તેમણે ટ્રમ્પ આ મામલા વિશેના આગલા કદમ વિશે પણ જણાવ્યું હતું. ટ્રમ્પ આની પહેલા પણ ગન કન્ટ્રોલ મામલા પર યોગ્ય પગલા લેવામાં આવશે. ટ્રમ્પ સ્કુલમાં સિક્યોરીટી વધારવા અને ટીચર તેમજ વિદ્યાર્થીઓને ટ્રેનીંગ આપવા વિશેની વાત કહી ચુક્યા છે.

Image result for march on gun control usa

Related image

આ આંદોલનમાં અમેરિકાના સેલિબ્રિટીઓએ પણ વિદ્યાર્થીઓને પૂરો સહકાર આપીને તેમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો.તમને જણાવી દઈએ કે ત્રણ વર્ષ પહેલા ઓરેગન કોલેજમાં નવ લોકોની હત્યા બાદ તે સમયના રાષ્ટ્રપતિ બરાક ઓબામાં રોઈ પડ્યા હતા. અમેરિકાના કોંગ્રેસના ૭૦ % સાંસદ હથિયારના સમર્થનમાં હતા પરંતુ ત્યારે ઓબામાં બેબસ રહ્યા.

Image result for march on gun control usa

તો બીજી બાજુ ફ્લોરીડામાં આ ઘટના બાદ હાલના રાષ્ટ્રપતિ ટ્રમ્પએ ગોળીબારમાં મૃત્યુ પામેલા પરિવારજનોને મળીને એવું કીધું હતું કે ફાયરીંગની ઘટનાઓથી છુટકારો મેળવવા માટે દરેક ટીચરના હાથમાં પિસ્તોલ પકડાઈ દઈશું.