Not Set/ કાબુલ: ૩ દિવસમાં બીજીવાર આતંકી હુમલો, મિલિટ્રી એકેડમીને બનાયું નિશાન

આંતકવાદીઓએ આ વખતે અફઘાનિસ્તાનમાં ફરી એક મોટો હુમલો કર્યો છે. કાબુલમાં ૩ દિવસમાં ફરીવાર હુમલો કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે મિલિટ્રી એકેડમી પર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. હાલ કોઈ જાનહાનીની થઈ હોય તેવી માહિતી નથી મળી પણ ખુબ ખતરનાક હુમલો થયો હોય તેવી માહિતી મળી રહી છે. Gunfire and explosions heard […]

World

આંતકવાદીઓએ આ વખતે અફઘાનિસ્તાનમાં ફરી એક મોટો હુમલો કર્યો છે. કાબુલમાં ૩ દિવસમાં ફરીવાર હુમલો કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે મિલિટ્રી એકેડમી પર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. હાલ કોઈ જાનહાનીની થઈ હોય તેવી માહિતી નથી મળી પણ ખુબ ખતરનાક હુમલો થયો હોય તેવી માહિતી મળી રહી છે.

કાબુલમાં એક આત્મઘાતી હુમલામાં 103 લોકોના મોત થયા હતાં અને 200 જેટલા લોકો ઘાયલ થયા હતાં. તાલીબાને દાવો કર્યો હતો કે, તેણે આ હુમલાને અંજામ આપ્યો છે. એક એમ્બ્યુલન્સની અંદર બોમ્બ રાખીને ધમાકો કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં ઘાયલો જરૂરત કરતાં વધારે લોકો અડ્મિત થઈ ગયા છે. આ હુમલો એટલો ભયાનક હતો કે જયારે વિસ્ફોટ થયો ત્યારે લોકોની લાશો અને તેમના અંગો ચારે બાજુ વિખેરાઈ ગયા હતાં આ જોઈએ અમુક લોકો એટલા ડરી ગયા હતાં કે તે જોઇને ભાગી ગયા હતાં અને કેટલાક લોકો ત્યાં બેભાન પણ થઈ ગયા હતાં.