Not Set/ બાંગ્લાદેશ: ચૂંટણી પહેલા ૧૦,૫૦૦થી પણ વધારે વિપક્ષ કાર્યકર્તાઓની ધરપકડ

બાંગ્લાદેશમાં ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે અને આ પ્રચારે હિંસક રૂપ ધારણ કરી લીધું છે. આ અઠવાડિયામાં થનારી ચૂંટણી પહેલા પોલીસે ૧૦,૫૦૦થી પણ વધારે વિપક્ષના કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. આ ઘટના ત્યારે સામે આવી હતી જયારે અમેરિકાએ બાંગ્લાદેશના વડાપ્રધાન  શેખ હસીનાને રવિવારે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું. હસીના એક વાર ફરીથી આ […]

Top Stories World Trending Politics
ak bangladeshpol 0811 બાંગ્લાદેશ: ચૂંટણી પહેલા ૧૦,૫૦૦થી પણ વધારે વિપક્ષ કાર્યકર્તાઓની ધરપકડ

બાંગ્લાદેશમાં ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે અને આ પ્રચારે હિંસક રૂપ ધારણ કરી લીધું છે.

આ અઠવાડિયામાં થનારી ચૂંટણી પહેલા પોલીસે ૧૦,૫૦૦થી પણ વધારે વિપક્ષના કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. આ ઘટના ત્યારે સામે આવી હતી જયારે અમેરિકાએ બાંગ્લાદેશના વડાપ્રધાન  શેખ હસીનાને રવિવારે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું.

Image result for bangladesh pm sheikh hasina

હસીના એક વાર ફરીથી આ ચૂંટણી જીતીને  ચોથી વખત સરકાર બનાવવાના તેનાથી બનતા દરેક પ્રયત્નો કરી રહી છે.

વિપક્ષ દળે કહ્યું હતું કે આઠ નવેમ્બરના રોજ જયારે ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવી હતી ત્યારે ધરપકડ કરવાનો ઈરાદો ભય ફેલાવવાનો હતો.