Not Set/ બનાસકાંઠા: દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો, ડેમની સપાટી 560 ફૂટ પહોંચી

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મુકીને  વરસતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી છે.ડેમમાં હાલ 9273 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.તો ડેમની સપાટી હાલ 560 ફૂટ પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. છેલ્લા બે દિવસમાં બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જળાશયોમાં નવા નીર આવ્યા છે. જેને લઈ લોકમાતા બનાસ, […]

Top Stories Gujarat Others Videos
aaaam 3 બનાસકાંઠા: દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો, ડેમની સપાટી 560 ફૂટ પહોંચી

બનાસકાંઠા,

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મુકીને  વરસતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી છે.ડેમમાં હાલ 9273 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.તો ડેમની સપાટી હાલ 560 ફૂટ પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે.

છેલ્લા બે દિવસમાં બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જળાશયોમાં નવા નીર આવ્યા છે. જેને લઈ લોકમાતા બનાસ, સિપુ સહિતની નદીઓ બંને કાંઠે વહેવા લાગી છે અને તળાવ સરોવરો સહિત ડેમોમાં વરસાદી નીરનો આવરો થતા ખેડૂતો અને લોકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. આ સાથે દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક વધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.