Not Set/ રીંછના બચ્ચાનું માથું ફસાઈ ગયું પ્લાસ્ટિકના ડબ્બામાં પછી….

અમેરિકામાં મેરીલેન્ડમાં એક રીંછના બચ્ચાનું માથું પ્લાસ્ટિકના એક ડબ્બામાં ફસાઈ ગયું હતું. મેરીલેન્ડ વન વિભાગ દ્વારા આ રીંછના  બચ્ચાનું  માથું પ્લાસ્ટિકના ડબ્બામાંથી સફળતા પૂર્વક નીકાળી દીધું હતું અને તેનો જીવ બચી ગયો હતો. હેરાન થવા વળી વાત તો એ છે કે આ રીંછના બચ્ચાને શોધવા માટે ૩ દિવસ લાગી ગયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ […]

World Trending
rin રીંછના બચ્ચાનું માથું ફસાઈ ગયું પ્લાસ્ટિકના ડબ્બામાં પછી....

અમેરિકામાં મેરીલેન્ડમાં એક રીંછના બચ્ચાનું માથું પ્લાસ્ટિકના એક ડબ્બામાં ફસાઈ ગયું હતું. મેરીલેન્ડ વન વિભાગ દ્વારા આ રીંછના  બચ્ચાનું  માથું પ્લાસ્ટિકના ડબ્બામાંથી સફળતા પૂર્વક નીકાળી દીધું હતું અને તેનો જીવ બચી ગયો હતો.

હેરાન થવા વળી વાત તો એ છે કે આ રીંછના બચ્ચાને શોધવા માટે ૩ દિવસ લાગી ગયા હતા.

db રીંછના બચ્ચાનું માથું ફસાઈ ગયું પ્લાસ્ટિકના ડબ્બામાં પછી....

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બચ્ચાને પ્રથમ બેહોશ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્લાસ્ટિકનો ડબ્બો તેના ફસાયેલા માથામાંથી નીકાળી દેવામાં આવ્યો હતો. રીંછના આ બચ્ચાનું વજન ૪૫ કિલો હતો.

Maryland’s Wildlife & Heritage Service દ્વારા ફેસબુક પર પોસ્ટ મુકવામાં આવી હતી.

મેરીલેન્ડ નેચરલ રિસોર્સ પોલીસની મદદથી આ રીંછ શોધ્યો હતો અને તેનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.