Not Set/ Video : ફૂટપાથ પર ચાલી હતી આ મહિલા અને અચાનક જમીનમાં દટાઈ ગઈ પછી…

હાલ સોશ્યલ મીડિયામાં એક વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં ફૂટપાથ પર ચાલતી એક મહિલા અચાનક જમીનની અંદર સમાઈ જાય છે. તમને જણાવી દઈએ કે આ વિડીયો ચીનના લાનઝોઉં શહેરનો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા ફૂટપાથ પર ચાલી રહી છે કે અચાનક પગ નીચેની જમીન તૂટી જાય છે અને […]

Top Stories World Trending Videos

હાલ સોશ્યલ મીડિયામાં એક વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં ફૂટપાથ પર ચાલતી એક મહિલા અચાનક જમીનની અંદર સમાઈ જાય છે.

તમને જણાવી દઈએ કે આ વિડીયો ચીનના લાનઝોઉં શહેરનો છે.

વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા ફૂટપાથ પર ચાલી રહી છે કે અચાનક પગ નીચેની જમીન તૂટી જાય છે અને મહિલા અંદર ખાડામાં દટાઈ જાય છે.

ન્યુઝ ચેનલ દ્વારા આ વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો સીટીજીએને યુટ્યુબ પર શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં મહિલાના હાડકા તૂટી ગયા છે. ઘટનાની જાણકારી થતા સ્થળે પોલીસ પહોચી ગઈ હતી અને બચાવ કામગીરી દ્વારા તેને બહાર નીકળવામાં આવી હતી.

ચીનના સ્થાનિક પ્રશાસક દ્વારા આ ઘટનાની તપાસ થઇ રહી છે અને જમીન ઘસી પડવાનું સાચું કારણ શોધી રહી છે.