Not Set/ ટાઇગર શ્રોફના આ બાઇસેપ્સ જોઇને તમને પણ બોડી બનાવવાનું થઇ જશે મન

મુંબઇ, ટાઇગર શ્રોફ બોલિવૂડના એવા અભિનેતાઓમાંનો એક છે જેની  દમદાર બોડી છે. ટોપ સ્ટાર્સ વિશે વાત કરીએ તો રિતિક રોશન જ તેની ટક્કરના લાગે છે. સમયે સમયે  ટાઇગર સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતા રહે છે. આ ફોટા અને વીડીયો દ્રારા જાણવા મળે છે કે તેઓ ફિટનેશ અને બોડી બનાવા માટે કેટલી મહેનત કરે છે. https://www.instagram.com/p/BqMH9p7nmLU/ […]

Entertainment Videos

મુંબઇ,

ટાઇગર શ્રોફ બોલિવૂડના એવા અભિનેતાઓમાંનો એક છે જેની  દમદાર બોડી છે. ટોપ સ્ટાર્સ વિશે વાત કરીએ તો રિતિક રોશન જ તેની ટક્કરના લાગે છે.

સમયે સમયે  ટાઇગર સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતા રહે છે. આ ફોટા અને વીડીયો દ્રારા જાણવા મળે છે કે તેઓ ફિટનેશ અને બોડી બનાવા માટે કેટલી મહેનત કરે છે.

https://www.instagram.com/p/BqMH9p7nmLU/

તેની બોડીનું જ કમાલ છે, કે ટાઇગર એક્શન રોલ ખુબ જ સારા દેખાય છે. તેમની બાગી સીરીઝની બનેને ફિલ્મો સુપરહીટ રહી છે. એક્શન ફિલ્મ બનાવનાર ટાઇગરને લેવાનું વધુ પસંદ કરે છે.

https://www.instagram.com/p/Bp4X_jgHJYV/

અહીં ટાઇગર શ્રોફનો જીમમાં કસરત કરતો વીડીયો જોવા મળે છે જેમાં તેના હેવી બાઇસેપ્સ જોવા મળી રહ્યા છે.

https://www.instagram.com/p/BpluetOH6Yv/