Not Set/ અમારો હેતુ પાકિસ્તાનની પોસ્ટોને બરબાદ કરવાનો છે જેથી તેઓને ખબર પડે દર્દ શું છે: આર્મીચીફ

આર્મીચીફ બીપીન રાવતે જણાવ્યું કે, એજન્સી જયારે બિલ્ટ અપ એરીયામાં હોય છે ત્યારે ઘણી જ મુશ્કેલીઓ હોય છે, અમે 39 આંતકીઓએ જીવતા પકડાયા છે. આ વખતે અમારું ફોકસ ઉતરી કાશ્મીર હશે. ઓપરેશન બારામુલા, હંદવાડા, બાંદીપૂર, પટ્ટન સહિત ઉતરી કાશ્મીરના વિસ્તારમાં ફોકસ કરીશું. In the schools in Jammu & Kashmir, what teachers are teaching should not […]

India

આર્મીચીફ બીપીન રાવતે જણાવ્યું કે, એજન્સી જયારે બિલ્ટ અપ એરીયામાં હોય છે ત્યારે ઘણી જ મુશ્કેલીઓ હોય છે, અમે 39 આંતકીઓએ જીવતા પકડાયા છે. આ વખતે અમારું ફોકસ ઉતરી કાશ્મીર હશે. ઓપરેશન બારામુલા, હંદવાડા, બાંદીપૂર, પટ્ટન સહિત ઉતરી કાશ્મીરના વિસ્તારમાં ફોકસ કરીશું.

જયારે જનરલ રાવતને પૂછવામાં આવ્યું ડોક્લામમાં પણ લડાઈ થઈ શકે છે? તેઓએ કહ્યું કે,આવી સ્થિતિને લઈને હમેશાં તૈયાર હોઈએ છીએ, અને અમે આ વિસ્તારને સીમિત રાખવા માંગીએ છીએ કેમકે, અહીના વિસ્તારની જમીન અમારા પક્ષમાં છે.

પાકિસ્તાન આંતકીઓને સતત મોકલતું જ રહેતું હોય છે. રાવતે કહ્યું કે, તમે જેટલા મારશો તેઓ ફરી મોકલી દેશે અને તેથી જ અમે નિર્ધારિત કર્યું છે કે પાકિસ્તાનની સેનાની તે પોસ્ટને નિશાન બનાવવામાં આવે. અમારો હેતુ પાકિસ્તાનની પોસ્ટને બરબાદ કરવાનો છે કે જેથી તેઓને પણ દર્દ શું છે તેનો ખ્યાલ આવે.