Not Set/ આજના સમાચારની હાઈલાઈટસ, જોવો

ગાંધીનગર: ઇ-ચલણ મુદ્દે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન ત્રણ શહેરોમાં હવે વાહનચાલકોને ઇ-મેમો નહીં અપાય અમદાવાદ, વડોદરા અને રાજકોટને ઇ-ચલણથી મુક્તિ જુની પદ્ધતિ પ્રમાણે મેમો આપવામાં આવશે સીસીટીવી સિસ્ટમ ડેવલપ થયા બાદ ઇ-ચલણ શરૂ કરાશે —————————————- આણંદ: સૈયદપુરા ગામે દીપડો પકડાયાનો મામલો આણંદ: ગ્રામજનોએ દીપડાને લાકડીએથી ફટકાર્યો આણંદ: લોકોના મારથી દીપડાનું થયું મોત આણંદ: દીપડાને બચાવવામાં […]

Gujarat

ગાંધીનગર: ઇ-ચલણ મુદ્દે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન

ત્રણ શહેરોમાં હવે વાહનચાલકોને ઇ-મેમો નહીં અપાય

અમદાવાદ, વડોદરા અને રાજકોટને ઇ-ચલણથી મુક્તિ

જુની પદ્ધતિ પ્રમાણે મેમો આપવામાં આવશે

સીસીટીવી સિસ્ટમ ડેવલપ થયા બાદ ઇ-ચલણ શરૂ કરાશે

—————————————-

આણંદ: સૈયદપુરા ગામે દીપડો પકડાયાનો મામલો

આણંદ: ગ્રામજનોએ દીપડાને લાકડીએથી ફટકાર્યો

આણંદ: લોકોના મારથી દીપડાનું થયું મોત

આણંદ: દીપડાને બચાવવામાં સ્થાનિક તંત્ર રહ્યું નિષ્ફળ

————————————————–

સુરત: ડમ્પર અને ટેમ્પા વચ્ચે સર્જાયો અકસ્માત

સુરત: ભાઠેના વિસ્તારની ઘટના

ફૂલસ્પીડમાં ડમ્પર આવતાં ટેમ્પો ચાલકે કૂદી બચાવ્યો જીવ

સુરત: સદનસીબે ટેમ્પા ચાલકનો ચમત્કારીત બચાવ

સુરત: ઘટનાને પગલે લોકોનું ટોળુ એકઠું થયું

સુરત: ટેમ્પો અને ડમ્પરના થયા કચ્ચરઘાણ

સુરત: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

————————————————

સુરત: ભંગારના ગોડાઉનને તસ્કરોએ બનાવ્યું નિશાન

સુરત: પુણા આઈમાતા રોડની વિસ્તારની ઘટના

સુરત: ત્રણ લાખની કિંમતો ભંગાર ચોરી તસ્કરો ફરાર

સુરત: ચોરીની તમામ ઘટના થઈ સીસીટીવીમાં કેદ

સુરત: ટેમ્પામાં આવેલા પાંચ ઈસમોએ કર્યો હાથફેરો

————————————

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન

23 જાન્યુઆરીએ યોજાશે ધારાસભ્યોની શપથવિધિ

બપોરે 12 વાગ્યે યોજાશે ધારાસભ્યોની શપથવિધિ

સ્વર્ણિમ સંકુલ-1 માં યોજાશે શપથવિધિ સમારોહ

23 જાન્યુઆરીએ પ્રોટેમ સ્પીકરની પણ કરાશે નિમણૂંક

બજેટ સત્રમાં રાજ્યપાલ ઓપી કોહલી પ્રવચન આપશે

——————————–

સાબરકાંઠા: પદ્માવત ફિલ્મના વિરોધનો મામલો

સાબરકાંઠા: હિમ્મતનગરમાં રાજપૂત સમાજે કર્યો વિરોધ

સાબરકાંઠા: રાજપૂતોએ ટાયર સળગાવી કર્યો વિરોધ

મુંબઈમાં રાજપુત સમાજના કાર્યકરોની ઘરપકડનો કર્યો વિરોધ

———————————————

આણંદ: સૈયદપુરામાં દીપડાનો આતંક મામલો

આણંદ: બે લોકો પર દીપડાએ કર્યો હતો હુમલો

આણંદ: બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

આણંદ: વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂર્યો

આણંદ: ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો

 

————————————–

રાજકોટ: ગુજરાતમાં પદમાવત ફિલ્મ પર પ્રતિબંધ

રાજકોટ: રાજપૂત કરણી સેનાએ ફોડ્યા ફટાકડાં

રાજકોટ: ગેલેક્ષી સિનેમા પાસે ફટાકડાં ફોડી મનાવ્યો ઉત્સાહ

રાજકોટ: કાર્યકરોએ મિઠાઇ ખાઇ મનાવ્યો ઉત્સાહ

——————————————

અમરેલી: સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં પલટો

અમરેલી: ગીર પંથકમાં વરસાદી છાંટા પડયા

અમરેલી: કમોસમી છાંટાથી જગતનો તાત મુશ્કેલીમાં

અમરેલી: તાપમાનમાં 4 ડિગ્રીનો થયો ઘટાડો

————————————

પાટણ: જીસીબી સાથે બાઇક સવાર અથડાયો

પાટણ: સમીના બાસ્પા નજીકની ઘટના

પાટણ: બાઇક સવારનું યુવકનું થયું મોત

પાટણ: અકસ્માતમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

પાટણ: ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો