Winter/ રાજ્યમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ, 11.8 ડિગ્રી સાથે કેશોદ ઠંડુગાર

રાજ્યમાં આજથી ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ થઇ ચુક્યો છે. બે દિવસ આંશિક ઘટાડા બાદ એકવાર ફરી રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે.

Ahmedabad Gujarat
  • રાજ્યમાં 11.8 ડિગ્રી સાથે કેશોદ ઠંડુગાર
  • અમદાવાદમાં લઘુત્તમ 14.3 ડિગ્રી તાપમાન
  • વડોદરામાં 15.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન
  • રાજકોટમાં લઘુત્તમ 17.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન
  • સુરતમાં 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન
  • ગાંધીનગરમાં 12.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન
  • આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર

રાજ્યમાં આજથી ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ થઇ ચુક્યો છે. બે દિવસ આંશિક ઘટાડા બાદ એકવાર ફરી રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં 11.8 ડિગ્રી સાથે કેશોદ ઠંડુગાર રહ્યુ છે.

શિયાળાની ઋતુનો હવે છેલ્લો તબક્કો શરૂ થયો છે. ત્યારે અમદાવાદમાં લઘુત્તમ 14.3 ડિગ્રી, વડોદરામાં લઘુત્તમ 15.0 ડિગ્રી, રાજકોટમાં લઘુત્તમ 17.1 ડિગ્રી, સુરતમાં લઘુત્તમ 18.6 ડિગ્રી અને ગાંધીનગરમાં લઘુત્તમ 12.0 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વળી આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તેવી સંભાવનાઓ પણ વર્તાઇ રહી છે.

પ્રદુષણ: વાયુ પ્રદુષણને નિયંત્રણમાં રાખવા નવા ઓટો રિક્ષા ચાલકોની સંખ્યા નિયંત્રિત કરવા થઇ PIL

Rajkot: આજે બહુમાળી ભવન પાસે સભા યોજી ભાજપના 6 વોર્ડમાં ઉમેદવારો 12:39ના વિજય મુહૂર્તમાં ભરશે ફોર્મ

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો