Devbhumi Dwarka News: અનંત અંબાણીએ 115 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી દ્વારકાધીશ મંદિરમાં માતા નીતા અંબાણી અને પત્ની રાધિકાએ મંગળા આરતીના દર્શનનો લાભ લીધો છે. અંબાણી પરિવારે શારદા પીઠમાં પૂજા કરી છે.
પદયાત્રાના છેલ્લા દિવસે અનંત અંબાણીએ કહ્યું કે તિથિ મુજબ આજે પોતાનો જન્મદિવસ છે. તે પોતાનો જન્મદિવસ દ્વારકાના ભગવાનની હાજરીમાં ઉજવવા માંગતા હતા. નીતા અંબાણી અને તેમની પત્ની રાધિકાએ તેમની યાત્રા ખુશીથી પૂર્ણ થતાં ખૂબ આનંદ વ્યક્ત કર્યો છે. આ પદયાત્રામાં અનંત અંબાણીના મિત્રો, વીર પહાડિયા અનંત અંબાણી જોડાયા હતા.
આ પણ વાંચો:સ્વયંમ દ્વારકાધીશ સચ્ચિદાનંદ સ્વામીના સમક્ષ પ્રગટ થઈ ગયા અને કહ્યું…
આ પણ વાંચો:દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની કરાશે ભવ્ય ઉજવણી, ભક્તોનો અનેરો ઉત્સાહ, જાણો દર્શનનો સમય
આ પણ વાંચો:મહાશિવરાત્રી પહેલા દ્વારકામાં શિવલિંગ ગાયબ! પુરાવા મળતાં તંત્ર હરકતમાં
