Not Set/ ચોંકી જવાય તેવી છે આ એમેઝોનની ૨૫૪ અબજ રૂપિયાની ઓફિસ..!

અમેરિકા અમેરિકામાં એમેઝોનની ઓફિસએ કોઈ સ્વર્ગથી ઓછી નથી.આશ્ચર્યમાં મૂકી દે તેવી  આ ઓફિસની ડીઝાઇનની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે.   ઓફિસને બહારની બાજુએથી ગુંબજના આકારમાં બનાવવામાં આવી છે. ઓફિસને બનાવવા પાછળ  4 બિલિયન ડોલર એટલેકે આશરે 254 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઓફિસ સીટલમાં બનાવવામાં આવી છે. તેનું ઉદ્ધાટન કંપનીના સીઇઓ જેફ બેજોસે […]

World
main ચોંકી જવાય તેવી છે આ એમેઝોનની ૨૫૪ અબજ રૂપિયાની ઓફિસ..!

અમેરિકા

અમેરિકામાં એમેઝોનની ઓફિસએ કોઈ સ્વર્ગથી ઓછી નથી.આશ્ચર્યમાં મૂકી દે તેવી  આ ઓફિસની ડીઝાઇનની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે.

Image result for amazon new york office rain forest

 

amazonn ચોંકી જવાય તેવી છે આ એમેઝોનની ૨૫૪ અબજ રૂપિયાની ઓફિસ..!

ઓફિસને બહારની બાજુએથી ગુંબજના આકારમાં બનાવવામાં આવી છે. ઓફિસને બનાવવા પાછળ  4 બિલિયન ડોલર એટલેકે આશરે 254 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

amazonpp ચોંકી જવાય તેવી છે આ એમેઝોનની ૨૫૪ અબજ રૂપિયાની ઓફિસ..!

amazonjjk ચોંકી જવાય તેવી છે આ એમેઝોનની ૨૫૪ અબજ રૂપિયાની ઓફિસ..!

આ ઓફિસ સીટલમાં બનાવવામાં આવી છે. તેનું ઉદ્ધાટન કંપનીના સીઇઓ જેફ બેજોસે કર્યુ છે. ઓફિસને ‘રેઇન ફોરેસ્ટ’ કેમ્પસ નામ આપવામાં આવ્યું છે.

Image result for amazon new york office rain forest

401 west georgia street office 5 ચોંકી જવાય તેવી છે આ એમેઝોનની ૨૫૪ અબજ રૂપિયાની ઓફિસ..!

 

મળતી માહિતી પ્રમાણે એમેઝોન ઓફિસના પ્લાનિંગ અને નિર્માણમાં 7 વર્ષ લાગ્યાં છે.

Related image

કંપનીએ કર્મચારીઓ ઇનોવેટિવ વિચારી શકે તેવું  વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે.

Related image

 

કંપનીએ ઓફિસમાં ગ્રીનરીનું ખાસ ધ્યાન રાખ્યું છે. અહીં 40 હજાર છોડ લગાવવામાં આવ્યાં છે.

c scalefl progressiveq 80w 800 ચોંકી જવાય તેવી છે આ એમેઝોનની ૨૫૪ અબજ રૂપિયાની ઓફિસ..!

amazon new devices 5823a55a4fe3a2dd ચોંકી જવાય તેવી છે આ એમેઝોનની ૨૫૪ અબજ રૂપિયાની ઓફિસ..!

Related image

કંઇક અલગ વિચારવા માટે કર્મચારી કામ છોડીને એકલો ફરવા નીકળી શકે છે અને નાના ઝરણાઓનો આનંદ લઇ શકે છે.