Entertainment/ ઈન્ટરનેટને મળ્યું ઐશ્વર્યા રાયનું નવું વર્ઝન, શું ફિલ્મોમાં મળશે બ્રેક..?

થોડા સમય પહેલા આલિયા ભટ્ટનો લુક ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો હતો. જયારે હવે ઐશ્વર્યા રાયની ડુપ્લિકેટ દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે

Trending Entertainment
11 2 ઈન્ટરનેટને મળ્યું ઐશ્વર્યા રાયનું નવું વર્ઝન, શું ફિલ્મોમાં મળશે બ્રેક..?

સોશિયલ મીડિયાના જમાનામાં દરરોજ કોઈને કોઈ સેલિબ્રિટીની ડુપ્લિકેટ વાયરલ થતી રહે છે. થોડા સમય પહેલા આલિયા ભટ્ટનો લુક ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો હતો. જયારે હવે ઐશ્વર્યા રાયની ડુપ્લિકેટ દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. ઐશ્વર્યાના જેવી જ દેખાતી યુવતિનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

11 3 ઈન્ટરનેટને મળ્યું ઐશ્વર્યા રાયનું નવું વર્ઝન, શું ફિલ્મોમાં મળશે બ્રેક..?

આ પહેલીવાર નથી જ્યારે ઐશ્વર્યા રાયની ડુપ્લિકેટ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓને ઐશ્વર્યાની લુકલાઈક ગણાવવામાં આવી છે. આ વખતે યુઝર્સ આશિતા રાઠોડમાં ઐશ્વર્યા રાયનો લુક જોવાઈ રહ્યો છે. આશિતા રાઠોડને જોયા બાદ લોકો તેને ઐશ્વર્યાનું યંગ વર્ઝન કહી રહ્યા છે. આશિતાની આંખો હોય કે વાળ, દરેક બાબતમાં તે બોલિવૂડની દિવા ઐશ્વર્યા રાય જેવી જ દેખાય છે.

https://www.instagram.com/reel/CiAHdlghlYL/?utm_source=ig_web_copy_link

11 4 ઈન્ટરનેટને મળ્યું ઐશ્વર્યા રાયનું નવું વર્ઝન, શું ફિલ્મોમાં મળશે બ્રેક..?

ચાહકોને આશિતા રાઠોડની સ્ટાઈલ એટલી પસંદ આવી કે તેનો વીડિયો દરેક જગ્યાએ વાયરલ થવા લાગ્યો છે. આ જોઈને તે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ હતી. ઐશ્વર્યાના ગીત પર લિપ સિંક કરતી વખતે આશિતા ટૂંકા વીડિયો બનાવે છે, જેમાં તે મિસ વર્લ્ડ જેવા એક્સપ્રેશન આપતી જોવા મળે છે. તેના વીડિયો પર ઘણી બધી કોમેન્ટ્સ અને લાઈક્સ પણ આવે છે.