Not Set/ Big boss 11 : હીના ખાન ના ડાયલોગની ઉડાવી લોકોએ ગંદી મજાક

હીના ખાન બહારની દુનિયામાં તે big boss માં બોલતી એક ડાયલોગ બહુ જ પોપ્યુલર થી ગયો છે. તેમજ લોકો તેના ખુબજ તેના વખાણ કરી રહ્યા છે. બિગબોસ હાઉસમાં તે ‘ટોક ધ વોલ્સ’ ડાયલોગ વારંવાર બોલે છે. ત્યારે આ ડાયલોગની કેવી કેવી મજાક ઉડે છે તે જોવો. યે રિશ્તા ક્યાં હૈ સિરીયલથી હીના ની ઈમેજ એક […]

Entertainment

હીના ખાન બહારની દુનિયામાં તે big boss માં બોલતી એક ડાયલોગ બહુ જ પોપ્યુલર થી ગયો છે. તેમજ લોકો તેના ખુબજ તેના વખાણ કરી રહ્યા છે. બિગબોસ હાઉસમાં તે ‘ટોક ધ વોલ્સ’ ડાયલોગ વારંવાર બોલે છે. ત્યારે આ ડાયલોગની કેવી કેવી મજાક ઉડે છે તે જોવો.

Chania

યે રિશ્તા ક્યાં હૈ સિરીયલથી હીના ની ઈમેજ એક બહુ ટાઈપ ની બની ગઈ હતી. તેણે ૮ વર્ષ થકી તેને લોકોના દિલ પર રાજ કર્યું હતું. બિગબોસ ૧૧ ની આ વર્ષની સીઝનની સ્ટોન્ગેસ્ટ સ્પર્ધકોમાં હીના ખાનની ગણતરી કરવામાં આવે છે.

હીના ખાનની ઈમેજ ત્યારે બદલાઈ જાયરે તે પેહલીવાર ખતરો કે ખેલાડી રીયાલીટી શો માં જોવા મળી, ત્યાર બાદ બિગબોસ હાઉસમાં તેનું અલગ જ રૂપ જોવા મળ્યું. જોકે big boss માં તેની પોપ્યુલારીટી તો ખુબજ જ સરસ છે.

Chania

Chania