Not Set/ IPL પહેલા જ સૌથી મોટા સમાચાર આવ્યા સામે, જાણો કઇ ટીમને લાગ્યું કોરોનાનું ગ્રહણ

પહેલા આવું માનવામાં આવી રહ્યુ હતુ કે કોરોના IPLને પણ ભરખી જશે અને આ વર્ષ IPL લગભગ નહીં યોજવામાં આવે. પરંતુ ક્રિકેટ ચાહકોની લાગણીને ધ્યાનમાં રાખી IPL યોજવામા આવશે તેવી જાહેરાત કરવામાં આવી અને IPL ની તારીખો પણ આવી ગઇ છે. તમામ ટીમો પોત-પોતની તૈયારીઓમાં લાગી ગઇ છે, પરંતુ IPL પહેલા જ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા […]

Uncategorized
c738472a202babd968ae086666b498ff IPL પહેલા જ સૌથી મોટા સમાચાર આવ્યા સામે, જાણો કઇ ટીમને લાગ્યું કોરોનાનું ગ્રહણ

પહેલા આવું માનવામાં આવી રહ્યુ હતુ કે કોરોના IPLને પણ ભરખી જશે અને આ વર્ષ IPL લગભગ નહીં યોજવામાં આવે. પરંતુ ક્રિકેટ ચાહકોની લાગણીને ધ્યાનમાં રાખી IPL યોજવામા આવશે તેવી જાહેરાત કરવામાં આવી અને IPL ની તારીખો પણ આવી ગઇ છે. તમામ ટીમો પોત-પોતની તૈયારીઓમાં લાગી ગઇ છે, પરંતુ IPL પહેલા જ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 

ચેન્નઇ સુપર કિંગ્સનો એક ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સપોર્ટ સ્ટાફના 10 વ્યક્તિને પણ કોરોના હોવાના અહેવાલ વિદિત છે. ચેન્નઇ સુપર કિંગ્સનો ક્વોરન્ટીન પીરિયડ વધારવામાં આવ્યો છે. ચેન્નાઇની ટીમ 21 ઓગસ્ટે દુબઇ પહોંચી હતી. ખેલાડીનું નામ હજુ સુધી જાહેર નથી કરાયું. જો કે, નિયત શેડ્યુઅલ મુજબ IPL 19 સપ્ટેમ્બરથી શરૂ થશે તે વાત પણ સ્પષ્ટ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews