Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

IPL 2022/ ગુજરાત ટાઇટન્સનો લોગો રિલીઝ, ખાસ વીડિયોમાં કેપ્ટન હાર્દિક પંડ્યાની અલગ સ્ટાઈલ

IPL ટીમ ગુજરાત ટાઇટન્સે તેનો સત્તાવાર લોગો જાહેર કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર શેર કરેલા એક ખાસ વીડિયો દ્વારા તેનો લોગો રિલીઝ કર્યો છે.

February 20, 2022padma prajay
Sports
ગુજરાત ટાઇટન્સનો લોગો રિલીઝ, ખાસ વીડિયોમાં કેપ્ટન હાર્દિક પંડ્યાની અલગ સ્ટાઈલ

IPL ટીમ ગુજરાત ટાઇટન્સે તેનો સત્તાવાર લોગો જાહેર કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર શેર કરેલા એક ખાસ વીડિયો દ્વારા તેનો લોગો રિલીઝ કર્યો છે. ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અને કોચ આશિષ નેહરા પણ આ ખાસ વીડિયોમાં જોવા મળ્યા હતા. ગુજરાત ટાઇટન્સના લોગોનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. ફેન્સ પહેલાથી જ આને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા.

ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી ટીમ ગુજરાતે સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા તેનો લોગો રિલીઝ કર્યો છે. ફ્રેન્ચાઇઝી મેટાવર્સમાં તેમાંથી શરૂ થઈ. ગુજરાત ટાઇટન્સે તેના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. તેના પર ફેન્સ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

https://www.instagram.com/p/CaMpIUWgNyW/?utm_source=ig_embed&ig_rid=815ef8a7-ff95-4ae8-a027-31960e1a1b15

 

જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સે IPL 2022ની હરાજીમાંથી કેપ્ટન હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને ડ્રાફ્ટ કર્યા હતા. ફ્રેન્ચાઇઝીએ હાર્દિક અને રાશિદને 15-15 કરોડમાં અને શુભમનને 8 કરોડમાં ટીમમાં સામેલ કર્યા હતા. જ્યારે હરાજીમાં ગુજરાતે ઘણા સારા ખેલાડીઓ ખરીદ્યા હતા. તેણે ઝડપી બોલર મોહમ્મદ શમીને 6.25 કરોડમાં ખરીદ્યો છે.

Election Effect / સુરતના કાપડ બજાર પર વિધાનસભાની ચૂંટણીની અસર, કારીગરો પોતાના વતન પહોંચ્યાં

Ukraine Crisis / ભારતીય વિદ્યાર્થીઓને તાત્કાલિક યુક્રેન છોડવા સૂચન, રશિયા-યુક્રેન તણાવ ચરમસીમાએ

Gujarat / તાલાલા શુગર મિલ શું ફરી શરૂ થશે ? શેરડીનું વાવેતર કરતા ખેડૂતો અસમ્ંજસમાં

Post navigation

બારેજા ખાતે લેઉવા સમાજનો 45મો સમૂહ લગ્નોત્સવ રંગે ચંગે ઉજવાયો
21 ફેબ્રુઆરીએ પર્યાવરણ સુરક્ષા પરિસંવાદ, મુખ્યપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન, સાયન્સસીટી અમદાવાદમાં પરિસંવાદ, શિક્ષણમંત્રી વાઘાણી અતિથિ વિશેષ તરીકે રહેશે, ક્લાઇમેટચેન્જ વિભાગના મંત્રી કિરીટસિંહ રહેશે હાજર, સવારે 9 કલાકે પરિસંવાદનો પ્રારંભ

More Posts

Argentina's victory in the FIFA World Cup 2026 semi-final.

sports news/ જીતેલી બાજી હારી ગયું ઇંગ્લેન્ડ! કોચ થોમસ ટુકેલની એક મોટી ભૂલ અને 39 વર્ષના મેસ્સીએ પલટી નાખ્યો ઇતિહાસ

July 17, 2026Abhay Jam

announced/ વિન્ડીઝ T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,હાર્દિક પંડયા કેપ્ટન,યશસ્વી-તિલકને મળી તક

July 5, 2023garima rao
josh philippe

Not Set/ ઓસ્ટ્રેલિયાનાં આ ખેલાડીએ માત્ર 10 બોલમાં ફટકારી ફિફ્ટી

December 6, 2021December 6, 2021hardik shah

Not Set/ IPL: મુંબઇ ઇન્ડિયન્સ સતત 7 મી વાર હારી IPL ની પહેલી મેચ, દિલ્હીએ 37 રનોથી આપી માત

March 25, 2019March 25, 2019Maya Sindhav

Cricket/ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ, આ રેકોર્ડ કર્યો નામે

February 24, 2021February 25, 2021hardik shah

latest sports news/ ચેતેશ્વર પૂજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, ટીમ ઈન્ડિયાના ‘ધ વૉલ’એ તમામ ફોર્મેટ માંથી લીધી

August 24, 2025August 24, 2025Pansara Shruti
Duleep Trophy 2026: સેમિફાઇનલ મેચ નક્કી

Sport news/ Duleep Trophy 2026: સેમિફાઇનલમાં વૈભવ સૂર્યવંશી કોની સામે રમશે?

August 26, 2026Vidhi Rajput

Not Set/ 15 વર્ષના ભારતીય બોલરનો એક અનોખો રેકોર્ડ, જે દુનિયાભરના દિગ્ગજો ન કરી શક્યા.

November 9, 2017November 10, 2017Harshid Patel

Not Set/ ભારતીય હોકી અમ્પાયર્સનાં મેનેજર વિરેન્દ્રસિંહનું કોરોનાનાં કારણે નિધન

April 27, 2021April 27, 2021hardik shah
ગેરી કર્સ્ટન

IPL/ ગેરી કર્સ્ટનની થશે IPL માં Entry, આ ફ્રેન્ચાઈઝીમાં મળી શકે છે ખાસ ભૂમિકા

December 24, 2021December 24, 2021hardik shah
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy