હુમલો/ ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીએ કર્યો હુમલો 13 પોલીસ કર્મીના મોત

ઉત્તરી ઈરાકમાં કિર્કુક પાસે નાકાબંધી દરમિયાન આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. અત્યાર સુધીમાં 13 પોલીસ કર્મચારીઓ આમાં મૃત્યુ પામ્યા છે.

World
isi ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીએ કર્યો હુમલો 13 પોલીસ કર્મીના મોત

ઇસ્લામિક સ્ટેટે ઉત્તર ઇરાકમાં મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં 13 પોલીસ કર્મીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ એએફપીને ટાંકીને કહ્યું કે ઉત્તરી ઈરાકમાં કિર્કુક પાસે નાકાબંધી દરમિયાન આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. અત્યાર સુધીમાં 13 પોલીસ કર્મચારીઓ આમાં મૃત્યુ પામ્યા છે.

 

 

ઉલ્લેખનીય છે કે આઇએસનો વર્ચસ્વ ધીરે ધીરે વધી રહ્યો છે તે હાલ તેમનો આતંક ફેલાવી રહ્યો છે નિર્દોષ લોકોેને મોતના ઘાટ ઉતારી રહ્યો છે ,ઇરાકમાં થયેલા હુમલામાં પોલીસ કર્મીઓ માર્યા ગયા છે હજી પણ મોતનો આંકડો વધશે તેવી સંભાવના છે , ઇજાગ્રસ્ત લોકોને સત્વરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,