IT રિટર્ન ફાઇલ કરતા કરદાતાને મોદી સરકારે રાહત આપી હોવાના મહત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, દેશમાં કોરોનાનાં કારણે લાગુ લાંબા લોકડાઉન અને અમલોક – 1.0નાં અમલીકરણ સમયમાં જ ઇન્કમટક્સ રિર્ટન ભરવાનો સમય આવી ગયો હતો અને પૂર્ણ પણ થઇ ગયો હતો. કેન્દ્રની મોદી સરકારે રિટર્ન ફાઇલ કરવા માટે વધુ એક મહિનાની સમયમર્યાદા વધારી હોવાથી લોકોને રાહતની અનુભૂતી થઇ રહી છે. આપને જણાવી દઇએ કે, IT રિટર્ન ફાઇલ હવે 31 જુલાઇ સુધી કરી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
