આરએસએસનાં જનરલ સેક્રેટરી, સહકાર્યવાહ ભૈયાજી જોશીએ આજે એક નિવેદન આપ્યું છે. રામ મંદિર મામલે ચાલી રહેલી ચર્ચા પર તેઓ બોલ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ રામ મંદિર બનાવા બાબતે ઘણી વાતો કહી હતી.
Avashyakta padi to karenge: Bhaiyyaji Joshi, RSS when asked 'Jis tarah se 1992 mein aandolan kiya gaya tha us tarike se aadnolan kiya jaagea iss mudde par?' #RamMandir pic.twitter.com/x0YkEC7VIQ
— ANI (@ANI) November 2, 2018
જયારે એમને સવાલ પૂછવામાં આવ્યો કે , ‘જેવી રીતે 1992 માં આંદોલન કર્યું હતું શું એવી રીતે આ મુદ્દા પર આંદોલન કરવામાં આવશે?’ ત્યારે આ સવાલનાં જવાબમાં એમણે જણાવ્યું કે, ‘જો જરૂર પડશે તો કરશું.’
Ram sab ke hriday mein rehte hain par wo prakat hote hain mandiron ke dwara. Hum chahte hain ki mandir bane. Kaam mein kuch baadhaein awashya hain aur hum apeksha kar rahe hain ki nyalalya Hindu bhavnaon ko samajh ke nirnay dega: Bhaiyyaji Joshi, RSS pic.twitter.com/LU37D4pILi
— ANI (@ANI) November 2, 2018
આ ઉપરાંત એમણે જણાવ્યું હતું કે, ‘રામ દરેકના હ્રદયમાં વસે છે પણ એ મંદિરો દ્વારા પ્રકટ થાય છે. અમે ઇચ્છીએ છીએ કે મંદિર બને. કામમાં અમુક અડચણો જરૂર છે પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે કોર્ટ હિન્દુ લાગણીઓને સમજીને નિર્ણય લેશે.’
