Not Set/ #JammuKashmir/ શ્રીનગરમાં સુરશ્ક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર શરૂ, ઇન્ટરનેટ સેવાઓ બંધ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફરીથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. શ્રીનગરના કાનેમજારનાં નવકડલ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એન્કાઉન્ટરમાં સ્થાનિકોમાં કોઈપણ પ્રકારની અફવા ન ફેલાય તે માટે શ્રીનગરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. કાશ્મીર ઝોનની પોલીસે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફનાં જવાનો આ એન્કાઉન્ટરમાં સામેલ છે. જણાવી દઇએ કે, સુરક્ષા કર્મચારીઓને […]

India

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફરીથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. શ્રીનગરના કાનેમજારનાં નવકડલ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એન્કાઉન્ટરમાં સ્થાનિકોમાં કોઈપણ પ્રકારની અફવા ન ફેલાય તે માટે શ્રીનગરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

કાશ્મીર ઝોનની પોલીસે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફનાં જવાનો આ એન્કાઉન્ટરમાં સામેલ છે. જણાવી દઇએ કે, સુરક્ષા કર્મચારીઓને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવા વિશેના ઇનપુટ્સ મળ્યા હતા, ત્યારબાદ આ વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.