Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.87 લાખ નવા કેસ,રિકવરી દર પણ વધ્યો

છેલ્લા 24 કલાકમાં 3.87 લાખ

India

ભારતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે.કોરોના સંક્રમણના લીધે લોકો મરી રહ્યા છે .દેશમાં ઓક્સિજનની અછતના લીધે ભારે સંકટ ઉભો થયો છે.દર્દીઓ ઓક્સિજનની અછતથી મરી રહ્યા છે. હાલમાં દેશમાં સક્રમણના કેસોમાં આંશિક ઘટાડો થઇ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 2,87 લાખ કોરોનાના દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે. પરતું એ વાત પણ ઉલ્લેખવા જેવી છે કે નવા કેસ પણ રેકોર્ડ જનક છે.3.87 લાખ નવા કેસો નોંધાયા છે. જયારે એકટિવ કેસ 31.69 લાખ છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની બીજી લહેરે ઘાતક સાબિત થઇ રહી છે ત્યારે ભારતની સ્થિતિ વધુ પડકારડનક છે ,387 લાખ નવા કેસો નોંધાયા છે.તે છંતા એક બાજુ એકટિવ કેસ આંશિક રીતે ઘટી રહ્યા છે પરતું તેનો રેસિયો હજીપણ વધારે છે. કોરોનાની બ્રેક ધ ચેઇન માટે લોકડાઉન અને કફર્યુ જરૂરી છે તેયારે તમામ રાજ્યોએ લોકડાઉન અમલી બનાવ્યાં છે . તેના લીધે આંશિક ઘટાડો જોવા મળે છે.