Not Set/ 23 જાન્યુઆરીને ‘દેશભક્ત દિવસ’ અથવા ‘દેશ પ્રેમ દિવસ’ તરીકે ઘોષીત કરવા માંગ

આઝાદ હિંદ ફોજનાં ચીફ નેતાજી સુભાષચંદ્ર બોઝનાં વારસદાર અને ભાજપનાં નેતા સી.કે.બોઝ દ્વારા  એક લાંબા સમયથી માંગ છે કે, નેતાજીના જન્મદિવસને ‘દેશભક્ત દિવસ’ તરીકે જાહેર કરવામાં આવે. અપણે જ્યારે મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજ્યંતિની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે તે યોગ્ય રહેશે કે, 2020 માં આપણે 23 જાન્યુઆરીને ‘દેશભક્ત દિવસ’ અથવા ‘દેશ પ્રેમ દિવસ’ તરીકે […]

Top Stories India
bose 23 જાન્યુઆરીને ‘દેશભક્ત દિવસ’ અથવા ‘દેશ પ્રેમ દિવસ’ તરીકે ઘોષીત કરવા માંગ

આઝાદ હિંદ ફોજનાં ચીફ નેતાજી સુભાષચંદ્ર બોઝનાં વારસદાર અને ભાજપનાં નેતા સી.કે.બોઝ દ્વારા  એક લાંબા સમયથી માંગ છે કે, નેતાજીના જન્મદિવસને ‘દેશભક્ત દિવસ’ તરીકે જાહેર કરવામાં આવે. અપણે જ્યારે મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજ્યંતિની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે તે યોગ્ય રહેશે કે, 2020 માં આપણે 23 જાન્યુઆરીને ‘દેશભક્ત દિવસ’ અથવા ‘દેશ પ્રેમ દિવસ’ તરીકે ઘોષણા કરીએ. અમે આ સંદર્ભે પીએમ મોદીને પણ અપીલ કરી છે. આપને જણાવી દઇએ કે 23 જાન્યુઆરી 1897એ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.