Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

indonesia/ જોકો વિડોડોએ પીએમ મોદીના હાથમાં સોંપી કમાન, જાણો વડાપ્રધાને શું કહ્યું…

G-20 જૂથનું અધ્યક્ષપદ સંભાળતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે જૂથની અધ્યક્ષતા કરવી દરેક ભારતીય નાગરિક માટે ગર્વની વાત છે. તમામ દેશોના પ્રયાસોથી…

November 16, 2022Rahul Rathod
Top Stories World
command to PM Modi

command to PM Modi: વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના નામે વધુ એક મોટી ઉપલબ્ધિ નોંધાઈ છે. આગામી એક વર્ષ માટે બારાતને G-20 જૂથના અધ્યક્ષનું પદ સોંપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે ભારત પહેલા જ G-20 જૂથના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યું હતું. ઇન્ડોનેશિયાએ બુધવારે બાલી સમિટના સમાપન સાથે આગામી એક વર્ષ માટે G20 નું પ્રમુખપદ ભારતને સોંપ્યું. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G20 અધ્યક્ષપદ સોંપ્યું. ભારત 1 ડિસેમ્બરથી ઔપચારિક રીતે G-20નું પ્રમુખપદ સંભાળશે.

G-20 જૂથનું અધ્યક્ષપદ સંભાળતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે જૂથની અધ્યક્ષતા કરવી દરેક ભારતીય નાગરિક માટે ગર્વની વાત છે. તમામ દેશોના પ્રયાસોથી અમે G20 સમિટને વૈશ્વિક કલ્યાણનો મુખ્ય સ્ત્રોત બનાવી શકીએ છીએ. બાલીમાં બે દિવસીય શિખર સંમેલન અધ્યક્ષપદના સ્થાનાંતરણ સાથે સમાપ્ત થયું. સભ્ય દેશોના નેતાઓ સંયુક્ત ઘોષણાને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે.

વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ આ પ્રસંગે જણાવ્યું કે કે G20 પરિણામ દસ્તાવેજ તૈયાર કરવામાં ભારતે રચનાત્મક ભૂમિકા ભજવી હતી. G-20માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, અને યુરોપિયન યુનિયન (EU) નો સમાવેશ થાય છે. G20 વૈશ્વિક આર્થિક સહયોગનું એક પ્રભાવશાળી સંગઠન છે. તે વૈશ્વિક જીડીપીના લગભગ 85 ટકા, વૈશ્વિક વેપારના 75 ટકાથી વધુ અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પણ વાંચો: World/ ઋષિ સુનકના સસરા નારાયણ મૂર્તિએ કઈ વાત પર કહ્યું – ભારત માટે ખૂબ જ શરમજનક

 

Post navigation

ઋષિ સુનકના સસરા નારાયણ મૂર્તિએ કઈ વાત પર કહ્યું – ભારત માટે ખૂબ જ શરમજનક
હાઈકોર્ટે જોન્સન એન્ડ જોન્સન બેબી પાવડરના વેચાણ પર કેમ પ્રતિબંધ મૂક્યો?

More Posts

બગાવત/ મહાકાલના દર્શન કરવા આવેલા આલિયા-રણબીર સામે બજરંગીઓનો હંગામો,બહિષ્કારના લગાવ્યા નારા, જાણો કારણ

September 6, 2022garima rao
Weather Update

Weather Update/ આજે ઠંડી વચ્ચે દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના,હવામાન વિભાગે આપી આ ચેતવણી

January 23, 2023January 23, 2023mustak malik
મુલાયમ સિંહ

UP Election/ સપાને મોટો ફટકો! મુલાયમ સિંહની નાની પુત્રવધૂ આજે જોડાઈ શકે છે ભાજપમાં

January 16, 2022January 16, 2022Maya Sindhav

Bollywood/ ભારતીય ટીમના કેપ્ટન કોહલી બન્યા પિતા, અનુષ્કાએ આપ્યો દીકરીને જન્મ

January 11, 2021January 11, 2021Maya Sindhav

Allegation/ આ મહિલા વિદ્યાર્થી નેતાનાં પિતાનો પુત્રી પર ચોંકાવનારો આક્ષેપ, કહ્યું- મારી દીકરી દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ

December 1, 2020December 1, 2020hardik shah
Surat export 10.55 billion USD

Surat News/ સુરતની વૈશ્વિક ઉડાન! $10.55 બિલિયનની નિકાસ સાથે ડાયમંડ સિટી બન્યું ગ્લોબલ ટ્રેડ હબ

February 21, 2026Kinjal Pradipkumar Patel

Not Set/ કોરોનાનાં વિષચક્રનો અજગરી ભરડો કસાયો, જાણીલો દેશ-દુનિયા સહિત ગુજરાતના હાલ કેવા

November 21, 2020Bhavesh Vyas

Ahmedabad News/ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન અને જીવનદાનની સરવાણી

April 11, 2025Nikunj Patel

diwali Festival/ સોનામાંથી બનેલી આ મીઠાઈ, કિંમત છે 11000 રૂપિયા પ્રતિ 1 કિલો, જાણો ખાસિયત

October 17, 2022padma prajay

us news/ ટ્રમ્પે અમેરિકામાં H-1B વિઝાના દુરુપયોગ સામે કાર્યવાહી, 175 કંપનીઓની તપાસનો આદેશ આપ્યો

November 8, 2025Pansara Shruti
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy