Jupiter Transit/ ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!

ગુરૂએ થોડા જ દિવસ પહેલાં જ ભ્રમણ કર્યું છે. ગુરૂને પોતાના નામ મુજબ સન્માન મળ્યું છે. શુક્ર વૃષભ રાશિમાં પહેલેથી જ…………..

Trending Rashifal Dharma & Bhakti

Dharma: ગુરૂએ થોડા જ દિવસ પહેલાં જ ભ્રમણ કર્યું છે. ગુરૂને પોતાના નામ મુજબ સન્માન મળ્યું છે. શુક્ર વૃષભ રાશિમાં પહેલેથી જ બિરાજમાન છે, જે મે 2025 સુધી રહેશે. ગુરૂ જો શુભ હોય તો તેના સારા પરિણામ મળે છે. શુક્રનું ગુરૂમાં ભ્રમણ કેટલીક રાશિઓ માટે લકી સાબિત થવાનું છે.

વૃષભ

તમારી રાશિમાં કારક ગુરૂનો પ્રવેશ લાભકારક રહેવાનો છે. જે તમારી આર્થિક પરિસ્થિતિ સુધારશે. ખર્ચાઓ વધશે. બજેટનું ધ્યાન રાખવું. લગ્નજીવન સારી રહેશે.

સિંહ

તમને આ ગોચર ફાયદો કરાવશે. વિદેશથી લાભ થાય. લાઈફ પાર્ટનર સાથે ચાલતી અણબન દૂર થાય. આવકના સ્ત્રોત વધે. પરિવારમાં સમૃદ્ધિ આવે.

કન્યા

આ રાશિના જાતકોના અટકેલા કાર્યો પૂરા થાય. કરિયરમાં પ્રમોશન મળે. કેટલાક નવા કામો શરૂ કરી શકશો. સુખ-સમૃદ્ધિ મળે. કામના લીધે વિદેશ જવાનું થાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રસોડામાં વપરાતા મસાલાઓનું ગ્રહો સાથે શું સંબંધ છે?

આ પણ વાંચો: