આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 7 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૭-૦૭-૨૦૨૪, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / અષાઢ સુદ બીજ
  • રાશી :-   કર્ક     (ડ, હ)
  • નક્ષત્ર :-    પુષ્ય             (સવારે ૦૬:૦૪ સુધી. જુલાઈ-૦૮)
  • યોગ :-    હર્ષણ           (સવારે ૦૨:૦૩ સુધી. જુલાઈ-૦૮)
  • કરણ :-     બાલવ                   (બપોરે ૦૪:૪૬ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મિથુન                                       ü કર્ક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૫.૫૯ એ.એમ                                  ü ૦૭.૨૯ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૬:૫૯ એ.એમ.                    ü ૦૮:૫૫ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૭ થી બપોરે ૦૧:૧૧ સુધી.      ü બપોરે ૦૫.૪૭ થી ૦૭.૨૯ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø આજે અષાઢી બીજ છે. જગન્નાથજીની રથયાત્રા નીકળશે.·        બીજની સમાપ્તિ     :   સવારે ૦૪:૫૮ સુધી. જુલાઈ-૦૮ ·         

  • તારીખ :-        ૦૭-૦૭-૨૦૨૪, રવિવાર /  અષાઢ સુદ બીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૨૨ થી ૧૧:૦૩
અમૃત ૧૧:૦૩ થી ૧૨:૪૪
શુભ ૦૨:૨૫ થી ૦૪.૦૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૨૯ થી ૦૮:૪૭
અમૃત ૦૮:૪૭ થી ૧૦:૦૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
  • ગૂઢ જ્ઞાન પ્રાપ્ત થશે..
  • જીવનમાંથી ગયેલી વ્યક્તિ પાછી આવે.
  • જરૂરિયાતો પૂર્ણ ન થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મગજ શાંત રહે.
  • ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે..
  • ઓચિંતા કોઈ મુલાકાત થાય.
  • ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ છે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
  • મારી પત્ની સાથે ઝઘડો થવાની સંભાવના છે.
  • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • બચાવેલું ધન કામમાં આવે
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે..
  • ઋણ, વિવાદ વગેરેથી બચવું..
  • કોઈ ત્રીજી વ્યક્તિ ના કારણે મતભેદ થાય.
  • ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ છે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • દિવસ આનંદમય જાય.
  • કોઈ ભેટ મળે.
  • ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે છે.
  • વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આર્થિક સંતોષ રહેશે.
  • કામની ગતિ અનુકૂળ રહેશે.
  • તમારી પ્રતિષ્ઠા વધશે..
  • કોઈ ભેટ મળી શકે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • વ્યાપારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
  • ભવિષ્યની ચિંતા રહેશે.
  • કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો.
  • યાત્રા થઈ શકે છે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પાર સારો ચાલશે.
  • સાહસનો લાભ મળશે.
  • સામાજિક કાર્યોમાં સક્રિય સહયોગ રહેશે.
  • શત્રુ પરાસ્ત થશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધાર્મિક કાર્ય થાય.
  • સાવચેતીથી કાર્ય કરવું.
  • બીજાના વિશ્વાસમાં ન આવવું.
  • સામાજિક યશ વધશે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • ધન સંચય થશે.
  • પરસ્પર સંબંધોને મહત્વ આપવું.
  • આર્થિક હાનિનો યોગ છે.
  • દેવાથી દૂર રહેવું.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે.
  • સંતાનની પ્રગતિ થશે.
  • ભવિષ્યની ચિંતા રહેશે.
  • કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો .
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સામાજિક યશ વધશે.
  • સંપત્તિની ખરીદારીમાં લાભ થશે.
  • નવા વિચાર અથવા યોજના પર ચર્ચા થશે.
  • સમાજ અને રાજકારણ અભિવૃદ્ધિ થશે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

 


આ પણ વાંચો: ભગવાન કૃષ્ણને સપનામાં જોવાનો શો અર્થ હોઈ શકે? શું તમે જાણો છો…

આ પણ વાંચો: સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકોને યાત્રા કરવાનો લાભ મળશે

આ પણ વાંચો: છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?