Interesting/ આ છોડને અડવા માત્રથી થઇ શકે છે તમારી મોત

દુનિયાભરમાં એવી ઘણી ખતરનાક વસ્તુઓ છે જે તમે સાંભળી હશે, વાંચી હશે. હવે આજે અમે તમને દુનિયાનાં એક એવા પ્લાન્ટ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જે સૌથી ખતરનાક છે.

Ajab Gajab News
1 120 આ છોડને અડવા માત્રથી થઇ શકે છે તમારી મોત

દુનિયાભરમાં એવી ઘણી ખતરનાક વસ્તુઓ છે જે તમે સાંભળી હશે, વાંચી હશે. હવે આજે અમે તમને દુનિયાનાં એક એવા પ્લાન્ટ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જે સૌથી ખતરનાક છે.

1 121 આ છોડને અડવા માત્રથી થઇ શકે છે તમારી મોત

OMG! / શું તમે સપનામાં જોયુ છે મોત? જાણો શું છે તેનો અર્થ

આ છોડનું નામ જાયન્ટ હોગવીડ છે જે કિલર ટ્રી તરીકે પ્રખ્યાત છે. આ પ્લાન્ટ તમને ન્યુયોર્ક, પેન્સિલવેનિયા, ઓહિયો, મેરીલેન્ડ, વોશિંગ્ટન, મિશિગન અને હેમ્પશાયરમાં જોવા મળશે, જે મનુષ્ય માટે મૃત્યુનું કારણ બની શકે છે. જી હા, આ છોડને માત્ર સ્પર્શ કરવાથી હાથ પર ફોલ્લાઓ થવા લાગે છે અને આ બધા ફોલ્લાઓ પરુથી ભરેલા હોય છે. ક્યારેક એવું કહેવામાં આવે છે કે તેને સ્પર્શ કર્યાનાં 48 કલાકની અંદર, તેની એવી ખતરનાક અસર થાય છે કે લોકોને રિકવર થવામાં ઘણા વર્ષો લાગી જાય છે.

1 122 આ છોડને અડવા માત્રથી થઇ શકે છે તમારી મોત

OMG! / બેડરુમમાં રોમાન્સ કરતી વખતે ગર્લફ્રેન્ડે યુવકને ટેપ વડે બાંધી દીધો, પછી એવું થયું કે તરત જ…

વળી ઘણા લોકોનું કહેવુ છે કે આ છોડ સાપ કરતા પણ વધારે ઝેરી છે. વૈજ્ઞાનિકો કહે છે કે, જો તમે ક્યારેય આ છોડને સ્પર્શ કરશો, તો થોડા કલાકોમાં તમને લાગશે કે તમારી આખી ત્વચા બળી ગઈ છે. જણાવી દઇએ કે, આ છોડને ઝેરી થવાનું કારણ, તેની અંદર સેંસઆઇજિંગ ફ્યુરાનોકૌમારિસ કેમિકલ રહેલુ હોય છે. આ ચીજ છે કે જે આ છોડને જોખમી બનાવે છે, અને તેથી જ આ છોડ વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને સંતુલિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ