તમિળ સહિત હિન્દી ફિલ્મોના પણ દિગ્ગજ અભિનેતા કમલ હાસન આજે તેમનો 66 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે, તેમના ચાહકો પોતાને રોકી શક્યા નહીં અને ચેન્નાઇમાં તેમના ઘરની બહાર એકઠા થઇ ગયા. અભિનેતા પણ તેમના ચાહકોને નિરાશ ન કર્યાઅને હાથ જોડીને ઘરની બહાર નીકળી બધાનો આભાર માન્યો.
Tamil Nadu: Actor and Makkal Needhi Maiam (MNM) party chief Kamal Haasan greets his fans and supporters, who had gathered outside his residence in Chennai, on his birthday today. pic.twitter.com/VWqprkBp7d
— ANI (@ANI) November 7, 2020
કમલ હાસન કારમાં તેમના ઘરની બહાર આવ્યા અને ચાહકોની વચ્ચે પહોંચી ગયા. તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં ચાહકો પહોંચ્યા હતા. દરેક તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા.
આ પણ વાંચો : પૂનમ પાંડે બાદ મિલિંદ સોમન સામે નોંધાઈ FIR, ગોવા બીચ પર કર્યું હતું ન્યૂડ…
#WATCH तमिलनाडु: कमल हासन अपने जन्मदिन पर चेन्नई में अपने घर के बाहर इकट्ठा हुए प्रशंसकों का उनकी शुभकामनाओं के लिए आभार व्यक्त करते हुए। pic.twitter.com/db829k8RdH
— ANI_HindiNews (@AHindinews) November 7, 2020
આ પહેલા શ્રુતિ હાસન અને અક્ષરા હાસને પણ સોશિયલ મીડિયા પર થ્રોબેક ફોટો શેર કર્યા હતા, તેમના પિતાને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. બંનેએ તેમના પિતા માટે ભાવનાત્મક સંદેશા લખ્યા છે.
આ પણ વાંચો :અભિનેત્રી કૃતિ ખરબંદાને થયો મેલેરિયા, પોસ્ટ કરી આપી માહિતી
કમલ હાસન સાગર, સદમા અને ચાચી 420 સહિત અનેક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તે આજકાલ બિગ બોસના તામિલ વર્ઝનનું હોસ્ટ કરી રહ્યા છે.
