Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટીની CM લેશે મુલાકાત, પર્યટકોને પડી રહેલ હાલાકી મુદ્દે કરાશે ચર્ચા

અમદાવાદ, નર્મદા જિલ્લામાં આવેલા કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને એક મહિનો પૂર્ણ થઇ ગયો ત્યારે ગુજરાત રાજયના સીએમ વિજય રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. તેમજ કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા DGP કોન્ફરન્સ યોજાશે. જેમાં CM રૂપાણી વહીવટી અધિકારીઓ સાથે કરશે ચર્ચા વિચારણા કરશે અને પ્રવાસીઓને પડતી મુશ્કેલીઓને નિરાકરણ લાવવા કયા પગલાં ભરી શકાય […]

Top Stories Gujarat Others Videos

અમદાવાદ,

નર્મદા જિલ્લામાં આવેલા કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને એક મહિનો પૂર્ણ થઇ ગયો ત્યારે ગુજરાત રાજયના સીએમ વિજય રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.

તેમજ કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા DGP કોન્ફરન્સ યોજાશે. જેમાં CM રૂપાણી વહીવટી અધિકારીઓ સાથે કરશે ચર્ચા વિચારણા કરશે અને પ્રવાસીઓને પડતી મુશ્કેલીઓને નિરાકરણ લાવવા કયા પગલાં ભરી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરશે.