Porbandar News: પોરબંદરમાં કુતિયાણા નગરપાલિકા 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આખરે 30 વર્ષે જનતા પરિવર્તન લાવી. રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં ભાજપને હાર મળી છે. કાંધલ જાડેજાની પેનલનો વિજય થયો છે.
કુતિયાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજા સામે ઊભા રહ્યાં હતા, જ્યારે છેલ્લા 30 વર્ષથી નગરપાલિકાના પ્રમુખ રહેલા ઢેલીબેન ઓડેદરા અને તેમના પુત્ર ભાજપ તરફથી ઊભા હતા.
આ પણ વાંચો:જામનગર જીલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરીનો પ્રારંભ
આ પણ વાંચો:વિજયનગર તાલુકા પંચાયતની બે બેઠકોમાં ભાાજપ-કોંગ્રેસનો વિજય
આ પણ વાંચો:ફરી ભાજપ મારી રહ્યું છે બાજી,કોંગ્રેસના સુપડા સાફ
