Bollywood/ કાશ્મીરાએ બિકીની પહેરી શેર કર્યો ગજબ વીડિયો, bold અવતાર જોઇ ચાહકો થયા દીવાના

બોલિવૂડથી લઇને ટીવી શોમાં જોવા મળી રહેલી એક્ટ્રેસ કાશ્મીરા શાહ આ દિવસોમાં ચર્ચા બનાવી રહી છે. તાજેતરમાં તે સલમાન ખાનના શો ‘બિગ બોસ 14’માં જોવા મળી હતી જ્યાં તે પોતાના અંદાજમાં દર્શકોને મનોરંજન કરતી જોવા મળી હતી. બે અઠવાડિયા સુધી શોમાં રહ્યા બાદ તેણીને દૂર કરવામાં આવી હતી. હવે બિગ બોસ ઘરની બહાર આવ્યા બાદ […]

Entertainment

બોલિવૂડથી લઇને ટીવી શોમાં જોવા મળી રહેલી એક્ટ્રેસ કાશ્મીરા શાહ આ દિવસોમાં ચર્ચા બનાવી રહી છે. તાજેતરમાં તે સલમાન ખાનના શો ‘બિગ બોસ 14’માં જોવા મળી હતી જ્યાં તે પોતાના અંદાજમાં દર્શકોને મનોરંજન કરતી જોવા મળી હતી. બે અઠવાડિયા સુધી શોમાં રહ્યા બાદ તેણીને દૂર કરવામાં આવી હતી. હવે બિગ બોસ ઘરની બહાર આવ્યા બાદ તે પોતાની હોટ અને બોલ્ડ સ્ટાઇલથી ચાહકોને ઘાયલ કરતી જોવા મળી રહી છે.

કાશ્મીરાએ હાલમાં જ તેનો ખૂબ જ બોલ્ડ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તેને સેક્સી બિકિની પહેરી છે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)


કાશ્મીરા હોટ બિકિનીમાં પોઝ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ તેનો વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, “આ મારુ પસંદગીનું શૂટિંગમાંની એક છે. તેને ફરી શેર કરવાની રાહ નથી જોતી.”

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)


વીડિયો જોતા ખબર પડે છે કે કાશ્મીરા તેની એક અસાઇનમેન્ટ માટે તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવી રહી છે. આ પહેલા તેણે ઇન્ટરનેટ પર પોતાના સેક્સી ફિગરથી હંગામો મચાવ્યો હતો. કાશ્મિરાએ વર્ષ 2019માં ફિલ્મ ‘મરને ભી દો યારોં’ સાથે એક નિર્માતા અને દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં કૃષ્ણા અભિષેક મુખ્ય ભૂમિકામાં હતા.