Not Set/ મે આઈ કમ ઇન મેડમ ફેમ નેહા પેન્ડ્સે જોવા મળી બિકીનીમાં, શેર કર્યા ફોટો

  આજકાલ સ્ટાર્સ ની બોલ્ડ તસ્વીરો સોશિઅલ મીડિયા પર શેર કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે .ઘણી સ્ટાર્સ પોતાના હોટ ફોટોસ અપલોડ કર્યા છે. આ લિસ્ટમાં હવે કમ ઇન મેડમ ની સ્ટાર પણ સ્થાન લઈ ચૂકી છે. થોડા મહિના પહેલાં ધ ફેમીલી ટાઈમ વિથ કપિલ શર્મા ની હોસ્ટ, નેહા પેન્ડ્સે નો પોલ ડાંસ વીડિઓ વાયરલ થયો […]

Entertainment

 

આજકાલ સ્ટાર્સ ની બોલ્ડ તસ્વીરો સોશિઅલ મીડિયા પર શેર કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે .ઘણી સ્ટાર્સ પોતાના હોટ ફોટોસ
અપલોડ કર્યા છે. આ લિસ્ટમાં હવે કમ ઇન મેડમ ની સ્ટાર પણ સ્થાન લઈ ચૂકી છે. થોડા મહિના પહેલાં ધ ફેમીલી ટાઈમ વિથ
કપિલ શર્મા ની હોસ્ટ, નેહા પેન્ડ્સે નો પોલ ડાંસ વીડિઓ વાયરલ થયો હતો.

https://www.instagram.com/p/BhyO1KuFRO8/?taken-by=nehhapendse

પરંતુ આ વખતે તેઓ એ માલદીવમાં હોટ બ્લેક બિકીનીમાં આ ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં એ પાણીમાં પોતાના મિત્રો સાથે મસ્તી
કરતી નજર આવી રહી છે.

સફળતા એમ કઈ આસાનીથી ન મળે, તે જ રીતે નેહાને પણ પોતાના સફરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોતાના વધતા વજન માટે એને ઘણી ટીકાઓનો સામનો કર્યો હતો.  પરંતુ આ તસ્વીરોને જોઇને તમારા હોશ ઉડી જશે જેમાં એ કોઈ બોલીવુડ સુપરસ્ટાર થી કમ નથી.