નિર્ણય/ કેજરીવાલ સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય જાણો વિગત…

સત્યેન્દ્ર જૈને ગ્રાહકોને પારદર્શક અને સમયબદ્ધ રીતે સેવાઓ પૂરી પાડવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો

Top Stories India

દિલ્હીની કેજરીવાલ સરકારે ગુરુવારે રાજ્યની જનતાને રાહત આપતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંતર્ગત રાજ્યના લોકોનું પાણીનું બિલ પાછલા મહિના કરતાં 1.5 ગણાથી વધુ નહીં આવે.રાજ્યના જળ પ્રધાન અને દિલ્હી જલ બોર્ડ (DJB) સત્યેન્દ્ર જૈને ગ્રાહકોને પારદર્શક અને સમયબદ્ધ રીતે સેવાઓ પૂરી પાડવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.

રાજ્યના જળ પ્રધાન અને દિલ્હી જળ બોર્ડ (DJB) સત્યેન્દ્ર જૈને ગ્રાહકોને પારદર્શક અને સમયબદ્ધ રીતે સેવાઓ પૂરી પાડવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.જળ મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે હવે દરેક બિલિંગ સાયકલમાં મીટર રીડર બદલવામાં આવશે. દિલ્હી જલ બોર્ડ બિલિંગ સિસ્ટમને સંપૂર્ણ પારદર્શક બનાવી રહ્યું છે.