@ચેતન પરમાર, કેશોદ, જુનાગઢ
કેશોદના વેપારીઓ દ્વારા ઓનલાઈન કંપનીઓ દ્વારા અનેક મુશ્કેલીઓ જોવા મળી રહી છે જેમકે હાલમાં દિવાળી જેવા પાવન પર્વ પર અનેક કંપનીઓની ચિંટર ગેંગ સક્રિય થઈ રહી છે. જેમાં ઓનલાઈન ખરીદીને લઈ કેશોદના લોકો પણ અગાવ છેતરાયા હોવાના બનાવો બન્યા છે. જેમાં વેપારીઓ દ્વારા પણ અલગ અલગ વ્યથાઓ અને અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે કેશોદના વેપારીમાં ક્યાંકને નારાજગી જોવા મળી રહી છે.
earthquake / ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા…
good news / આનંદો…!! રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ ફટાકડા ફોડવાની છ…
વધુમાં કેશોદ વેપારીઓ દ્વારા જાણવામાં આવી રહ્યું કે શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક વેપારીઓ પાસે જ દરેક ખરીદી કરવામાં આવે તેવું પણ સૂચન કરવામાં આવી રહ્યું છે. જેથી ખરીદી કરતા દરેક લોકો ને સારી વસ્તુઓ મળી શકે અને કોઈ પણ ગ્રાહક સાથે કોઈ પણ પ્રકારના છેતરપીંડી ના બનાવો ન બને. ત્યારે કેશોદ વેપારીઓની એકજ માંગ છેકે વિદેશી છોડી સ્વદેશી આપનાવામાં આવે.
