Kheda/ ખેડાના ઠાસરા વેપારી મંડળનો ખોટા દાગીનાનો મામલો

ખોટા દાગીના બતાવી 1.70 કરોડની છેતરપિંડી, વેલ્યુઅર સહિત 14 સભાસદો સામે ફરિયાદ

Top Stories Gujarat
Beginners guide to 2024 06 17T175721.020 ખેડાના ઠાસરા વેપારી મંડળનો ખોટા દાગીનાનો મામલો

Kheda  News : ઠાસરાના વેપારી મંડળના ખોટા દાગીનાના મામલે ચકચાર મચી ગઈ છે. 1.70 કરોડની છેતરપિંડીને પગલે ફરિયાદ પણ નોંધાઈ છે. આ બનાવની વિગત મુજબ ખોટા દાગીના સાચા બતાવીને મંડલીને નુકશાન કરનારા આ કૌભાંડના મુખ્ય સુત્રધાર બેંક વેલ્યુઅર ચિરાગ ચોકસી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ કેસમાં ચિરાગ ચોકસી અને મંડળીના 14 સભાસદો  મળીને કુલ 15 જણા સામે ફરિયાદ નોંધાઈ છે.

આરોપીઓએ મંડળીમાં ખોટા દાગીના મુકીને લોન લીધી હતી. ચેરમેને અગાઉ નોટીસ આપી હતી. બાદમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદીની પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાત પર કેરળ કોંગ્રેસે ટીપ્પણી કર્યા બાદ માંગી માફી

આ પણ વાંચો: ચૂંટણી પંચનું વલણ નિષ્પક્ષ રહ્યું નથી, કપિલ સિબ્બલે જણાવી દીધી વિપક્ષની આગળની રણનીતિ

આ પણ વાંચો: ભાજપના કાર્યાલય પાસે બોમ્બ જેવી વસ્તુ મળતા ખળભળાટ, પોલીસ કરશે તપાસ