Navsari News/ નવસારીના પનાર ગામે ખેડૂતના અપહરણ મામલે પોલીસે 6ની કરી ધરપકડ

ખેડૂતના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat

Navsari News: નવસારી(Navsari)ના પનાર ગામ પાસેથી ખેડૂત(Farmer)નું તેની જ કારમાંથી અપહરણ (Kidnapping) કરી 4 ઈસમોએ બંધક બનાવ્યો હતો. અપહરણકારોએ ખેડૂતના ઘરે ફોન કરાવી રૂપિયા મંગાવી રફુચક્કર થઈ ગયા હતા. ખેડૂતના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી છે.

નવસારી જીલ્લાના પનાર ગામે 4 ઈસમોએ બંદૂક અને છરીની અણીએ ખેડૂતને તેની જ કારમાંથી અપહરણ કરાતા ચકચાર મચી ગઈ હતી. વધુમાં, અપહરણકર્તાઓએ રોકડ, દાગીના સહિત 8.45 લાખની માલમત્તા લઈને ફરાર થઈ ગયા હતા. બાદમાં ખેડૂતે પોલીસ મથકમાં 4 અપહરણકારો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. નવસારી પોલીસ સહિત LCBની ટીમ દ્વારા તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન ખુલાસા થયા છે કે જમીન દલાલી બાબતે ખેડૂતનું અપહરણ કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં પરિવાર અપહરણ કેસઃ 4 આરોપીઓની ધરપકડ, બંધક પરિવારને મુક્ત કરાયો

આ પણ વાંચો:જામનગરના કાલાવડમાં પ્રેમલગ્ન કરવા પડ્યાં મોંઘા! યુવક સહિત બહેન-બનેવીનું કરાયું અપહરણ

આ પણ વાંચો:બનાસકાંઠામાં વેપારીનું અપહરણ, પોલીસે ગણતરીના કલાકોમાં ઈસમોને પકડી પાડ્યા