Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ એપ્પલના લોગો પાછળનું આ રહસ્ય જાણશો તો ચોંકી જવાશે

આજકાલ ભારતમાં એપ્પલના આઈફોનનો મોટો ક્રેઝ છે. એવામાં તમે એપ્પલ કંપનીનો લોગો તો જોયો જ હશે. શું તમે વિચાર્યું છે કે, એપ્પલના લોગોમાં સફરજન થોડું કપાયેલું કેમ આવે છે. કેમ સંપૂર્ણ સફરજન ન રાખવામાં આવ્યું. જો તમને કારણ ના ખબર હોય તો જાણી લો….. સ્ટીવ જોબ્સે તેના બે સાથિઓની સાથે 1976માં એપ્પલ કંપનીની સ્થાપના કરી. […]

January 16, 2018January 17, 2018mantavya
Tech & Auto

આજકાલ ભારતમાં એપ્પલના આઈફોનનો મોટો ક્રેઝ છે.

એવામાં તમે એપ્પલ કંપનીનો લોગો તો જોયો જ હશે. શું તમે વિચાર્યું છે કે, એપ્પલના લોગોમાં સફરજન થોડું કપાયેલું કેમ આવે છે. કેમ સંપૂર્ણ સફરજન ન રાખવામાં આવ્યું. જો તમને કારણ ના ખબર હોય તો જાણી લો…..
સ્ટીવ જોબ્સે તેના બે સાથિઓની સાથે 1976માં એપ્પલ કંપનીની સ્થાપના કરી. જોકે કંપનીનો લોગો 1977માં રોબ જેનેફે તૈયાર કર્યો છે. આ લોગોને તૈયાર કરીને તેણે એપ્પલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સને દેખાડયો. પ્રથમ નજરે જ જોબ્સને કાપેલા સફરજનનો આ લોગો પસંદ આવી ગયો હતો.

કોમ્પ્યુટર સાયન્સના જનક માનવામાં આવનાર એલન ટરિંગની યાદમાં આ કાપેલા સફરજનનો લોગો  બનાવવામાં આવ્યો છે.મહત્વનું  છે કે એલન ટરિંગનું મોત 1954માં સંદિગ્ધ પરિસ્થિતિઓમાં થઈ ગયું હતું અને તેમના શબની પાસે એક ચાખેલું સફરજન મળ્યું હતું, આમ એપ્પલના લોગોને તેનું રૂપ આપવામાં આવ્યું.

2009માં જેનેફે પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સ્ટીવ જોબ્સે પોતાની કંપનીનું નામ એપ્પલ એટલા માટે રાખ્યું હતું કારણ કે ઉતર કેલિફોર્નિયામાં તેમનો એપ્પલનો એક બાગ હતો અને ત્યાં તેમનો ઘણો સમય વીત્યો હતો. તેની સાથે જ સ્ટીવ સફરજનને એક મહત્વનું  ફળ માનતા હતા.પોતાની  કંપનીનું નામ શું રાખવું તેના લીસ્ટ માં સફરજનનું નામ સૌથી ઉપર હતું.

આ કારણોસર થોડું કાપેલું  સફરજનને કંપનીના લોગો તરીકે પસંદ કરવામાં આવ્યું.

Post navigation

લાખોની કમાણી ધરાવતી જોબ છોડી સન્યાસી બનશે આ યુવાન
અક્ષય ‘ટાલિયો’ કેમ થયો છે,કારણ જાણવું હોય તો અહીં ક્લીક કરો

More Posts

Missing your mobile? Track will be done with these tricks in any case

Tech News/ ખોવાયેલ અને ચોરી થયેલા સ્માર્ટફોનને આ રીતે કરો ટ્રેક

April 12, 2022Rahul Rathod

Technology/ ઇમેઇલ ખોટા એડ્રેસ પર ગયો છે, ચિંતા કરશો નહીં, તેને આ રીતે ડિલીટ કરી શકો છો

September 7, 2021padma prajay
ફીચર રોલઆઉટ

Technology/ વોટ્સએપ પર અજાણ્યા નંબરથી આવે છે ગુડ મોર્નિંગ મેસેજ, તો સાવધાન

November 7, 2021padma prajay
India

Tech News/ કાચા તેલની આયાત ઘટાડવા ભારતનો મોટો નિર્ણય, E85 ફ્યુઅલથી ચાલશે ગાડીઓ

April 28, 2026April 28, 2026Kavita Solanki
Maruti Dzire dominance in the sedan market

Tech News/ 33 km/kg માઇલેજ અને સનરૂફ સાથે રૂ. 6.31 લાખની આ સેડાન બની દેશવાસીઓની પહેલી પસંદ

September 11, 2026September 11, 2026Abhay Jam
Alert

Tech News/ મોબાઈલ પર અચાનક કેમ વાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકાર કરી રહી છે ઈમરજન્સી એલર્ટનું ટેસ્ટિંગ

May 2, 2026May 2, 2026Kavita Solanki

Not Set/ તમારો મોબાઈલ હવા દ્વારા થશે ચાર્જ,  રૂમમાં પડેલા લેપટોપની બેટરી પણ થઇ જશે ફૂલ

September 4, 2021padma prajay

Twitter all in one app/ Twitter ટૂંક સમયમાં Whatsapp, Facebook, Instagram જેવી બધી ફેસિલિટી એકમાં જ આપશે

May 10, 2023jani
WhatsApp Deleted Message

Tech News/ મેસેજ ડિલીટ કર્યા પછી પણ વાંચી શકશો, વોટ્સએપ પર કરવાનું રહેશે આ સરળ સેટિંગ

November 24, 2022Rahul Rathod

Not Set/ Amazon એપ્લિકેશન દ્વારા ARનો ઉપયોગ કરીને, ગોઠવો ઘરની વસ્તુઓં

November 4, 2017November 4, 2017mantavya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy