Not Set/ પાર્ટનર સાથે સેક્સ પહેલા પોર્ન જોવાનાં છે ઘણા ફાયદાઓ, જાણો

દુનિયાભરમાં પોર્ન ફિલ્મો જોવી હવે એક સમાન્યા વાત થઇ ગઇ છે. ઘણી વખત એવુ સાંભળવામાં આવ્યુ છે કે, બન્ને પાર્ટનર સંભોગ પહેલા પોર્ન જોવાનુ ખાસ પસંદ કરતા હોય છે. હવે પોર્ન માત્ર ફન માટે નહીં પરંતુ તેના અનેક ફાયદાઓ છે. સાથે પોર્ન જોવાથી કપલની સેક્સ અપીલ વધુ સારી બને છે. ઘણીવાર પોર્ન જોવાથી નબળી પડેલી […]

Relationships

દુનિયાભરમાં પોર્ન ફિલ્મો જોવી હવે એક સમાન્યા વાત થઇ ગઇ છે. ઘણી વખત એવુ સાંભળવામાં આવ્યુ છે કે, બન્ને પાર્ટનર સંભોગ પહેલા પોર્ન જોવાનુ ખાસ પસંદ કરતા હોય છે. હવે પોર્ન માત્ર ફન માટે નહીં પરંતુ તેના અનેક ફાયદાઓ છે. સાથે પોર્ન જોવાથી કપલની સેક્સ અપીલ વધુ સારી બને છે. ઘણીવાર પોર્ન જોવાથી નબળી પડેલી ત્વચા પણ એકદમ ટાઇટ થઇ જતી હોય છે.

Image result for couple watching romantic video together on bed

સેક્સ લાઇફને સારી કરવા માટે પોર્ન તમને ઘણી મદદ કરી શકે છે. સાથે પોર્ન જોવા માટે એરોટિક સેક્સ સીન જોવું માત્ર પ્લેઝરની વાત નથી પરંતુ ઘણી વખત તમારી આંખો પણ ખોલી શકે છે. પોર્ન જોઈને તમે પોતાની ભૂલને સમજી શકો છો. જે તમારી સેક્સ લાઈફને વધુ સારી બનાવશે. ઘણી વખત પોર્ન કપલ્સને વધુ નજીક લાવે છે. આવા સમયે તેઓ બોલ્ડ નિર્ણય પણ સરળતાથી કરી શકે છે. તેઓ નવી-નવી પોઝિશન્સ ટ્રાઈ કરી પોતાની સેક્સ લાઈફમાં નવા એક્સપેરિમેન્ટ પણ કરી શકે છે.

સાથે પોર્ન ફિલ્મ જોઈને તમે તમારી ફેન્ટસી અને મુશ્કેલીઓ અંગે પાર્ટનર સાથે ખુલીને વાત કરી શકો છો. જેનાથી તમારી કલ્પનાઓનો વિસ્તાર થશે. જેનાથી તમે સારી રીતે કલ્પના કરી શકશો. જેની અસર તમારી સેક્સ લાઈફ પર પણ જોવા મળશે. વિદેશમાં મોટા ભાગનાં કપલ પોર્ન જોયા બાદ જ સંભોગ કરવાનુ વધુ પસંદ કરતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.