મેષ
રોજગાર પ્રાપ્તિના અવસર પ્રાપ્ત થાય. યાત્રા સારી રહે. ભેટની પ્રાપ્તિ થાય. ધંધામાં ફાયદો રહે. ઘર-પરિવારના સભ્ય અંગે ચિંતા રહે. કોઈના ખરાબ વ્યવહારથી દુઃખ થાય. જોખમના કામ ન કરવા.
વૃષભ
કામમાં અવરોધ આવે. ક્રોધ પર કાબુ રાખવો. ખરાબ લોકો હાનિ પહોચાડી શકે. ઘર-પરિવારની ચિંતા રહે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ધંધો સારો ચાલે. આવક સારી રહે. બીજા પર ભરોસો ન કરવો. જોખમ ન ઉઠાવવું.
મિથુન
વ્યવસાયિક યાત્રા સારી રહે. બેરોજગારી દૂર કરવાના પ્રયત્નો બને. પ્રતિષ્ઠિત લોકોનો સાથ મળે. ઘર-પરિવારની ચિંતા રહે. નસીબનો સાથ મળે. આવક સારી રહે. વિવાદોથી બચવું.
કર્ક
માન-સમ્માન મળે. નોકરીમાં પ્રમોશન મળે. આવક બની રહે. રોકાયેલા કર્યો પૂર્ણ થાય. મદદ મળી રહે. ચિંતા રહે. જોખમ ન ઉઠાવવું.
સિંહ
સત્સંગનો લાભ મળે. પૂજા-પાઠમાં મન લાગે. તીર્થસ્થળે જવાનું થાય. રાજકીય અડચણ દૂર થાય. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સૌભાગ્યમાં વધારો થાય. યાત્રામાં સાવચેતી રાખવી. ચિંતા રહે. પરિવારમાં કોઈ શુભ કાર્ય થાય. ઘર-બહાર પ્રસન્નતા રહે.
કન્યા
સ્વાસ્થ્ય સારું ન રહે. વાહનો અને મશીનથી સંભાળવું. ઝઘડામાં ન પડવું. કારણ વગરનો ક્રોધ રહે. જોખમના કામ ન ઉઠાવવા. અપેક્ષિત કાર્યોમાં વિલંબ રહે. ધંધામાં ધ્યાન આપવું. ઉતાવળ ન કરવી.
તુલા
જીવનસાથીનો સહયોગ મળી રહે. કાનૂની અડચણ દૂર થાય. નોકરીમાં પ્રોમોશન મળી શકે છે. નાના ભાઈનો સાથ મળી શકે. ઘન પ્રાપ્તિ થાય. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જોખમ ન ઉઠાવવું.
વૃશ્ચિક
જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકશો. બગડેલા કામ કરવામાં સફળ થશો. બેરોજગારી દૂર થશે. કામમાં એકાગ્રતાની કમી રહે,
ધન
યાત્રા સારી રહે. રચનાત્મક કાર્યમાં સફળતા મળે. મનપસંદ ભોજનની પ્રાપ્તિ મળે. કારોબારી અંગે નિર્ણય લઇ શકો. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનો સાથ મળી શકે. આવકમાં વધારો થાય અને પ્રસન્નતા રહે.
મકર
ખરાબ સમાચાર મળી શકે. ધીરજ રાખવી. પારિવારિક સમસ્યા વધી શકે. કોઈ અંગતના ખરાબ વ્યવહારથી દુઃખ થાય. દોડધામ વધારે રહે. કોઈ મોટો નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. લેણ-દેણમાં સાવચેતી રાખવી. ધીરજ રાખો. લાભ થાય.
કુંભ
સામાજિક પ્રતિષ્ઠા વધે. મહેનતનું ફળ મળે. પાર્ટનરનો સાથ મળે. કાર્યસફળ થાય. આવકમાં વધારો થાય. નસીબનો સાથ મળે. કોઈ મોટા કામ કરવાની હિંમત મળે. બહાર જવાની યોજના મળે. વ્યવસાયમાં લાભ થાય. ઉતાવળ ન કરવી.
મીન
વ્યવસાયમાં લાભ થાય. ઘરમાં મહેમાનનું આવવાનું થાય. તેમના સ્વાગતમાં વ્યય થાય. આત્મસમ્માન બની રહે. ઝઘડામાં ન પડવું. ઘર-બહાર પ્રસન્નતા મળી રહે. પાર્ટનરમાં મતભેદ થાય. સંયમ રાખવો.
