નિર્ણય/ કોરોના વેક્સિનને લઈને સરકાર દ્વારા કરાયો મહત્વનો નિર્ણય જાણો શું છે ?

દેશમાં  વધતાં  જતાં  કોરોનાના કેસને  નિયંત્રણમાં લાવવા માટે  કેન્દ્ર સરકારની નવી યોજના છે. વેક્સિન અભિયાન ને ઝડપી બનાવવા સરકાર  દ્વારા હવે 45 વર્ષથી વધુ વયના લોકો દરરોજ કોરોના વેક્સિકન આપી શકાશે .  આ ઉપરાંત મહત્વની વાત એ પણ છે કે  રજાના દિવસો દરમિયાન પણ કોરોના વેક્સિન  આપી  શકાશે . આ ઉપરાંત  બપોરના  3 વાગ્યા  પછી […]

India
1 કોરોના વેક્સિનને લઈને સરકાર દ્વારા કરાયો મહત્વનો નિર્ણય જાણો શું છે ?

દેશમાં  વધતાં  જતાં  કોરોનાના કેસને  નિયંત્રણમાં લાવવા માટે  કેન્દ્ર સરકારની નવી યોજના છે. વેક્સિન અભિયાન ને ઝડપી બનાવવા સરકાર  દ્વારા હવે 45 વર્ષથી વધુ વયના લોકો દરરોજ કોરોના વેક્સિકન આપી શકાશે .  આ ઉપરાંત મહત્વની વાત એ પણ છે કે  રજાના દિવસો દરમિયાન પણ કોરોના વેક્સિન  આપી  શકાશે . આ ઉપરાંત  બપોરના  3 વાગ્યા  પછી એવા લોકોને પણ વેક્સિન આપવામાં  આવશે  જેમને રજીસ્ટ્રેશન  કરાવ્યું ના હોય .

 આજથી દેશમાં 45 વર્ષથી  વધુ  વયના લોકોને  વેક્સિન  આપવાની  શરૂઆત  કરવામાં  આવી છે .દેશમાં 45 વર્ષથી વધુ વયના લોકો 34 કરોડને આસપાસ  છે .અત્યાર સુધી  દેશમાં કોરોના  વોરિયર્સ ,વૃદ્ધો ને જ રસી  આપવામાં આવતી હતી પરંતુ  વધતાં  જતાં  કેસ ને લઈને સરકાર  દ્વારા 45 વર્ષથી  વધુ  વયના  લોકોને પણ રસી  અપાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ