આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ કુળદેવીને કેસર પેંડા અર્પિત કરવા, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

ચંદ્રની રાશિ ધન અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે મૂળ નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 6:57 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:53 કલાકે થશે.

Dharma & Bhakti Top Stories Religious Rashifal

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 23 નવેમ્બર રવિવાર અને માગશર સુદ ત્રીજ છે, આજે ચંદ્રની રાશિ ધન અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે મૂળ નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 6:57 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:53 કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          કુળદેવીને કેસર પેંડા અર્પિત કરવા          ત્રીજની સમાપ્તિ : સાંજે ૦૭:૨૫સુધી.

તારીખ:- ૨૩-૧૧-૨૦૨૫, રવિવાર /માગશર સુદ ત્રીજના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૧ થી ૧૧:૦૦
અમૃત ૧૧:૦૦થી ૧૨:૨૪
શુભ ૦૧:૪૭થી ૦૩.૧૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૫:૫૩થી ૦૭:૩૧
અમૃત ૦૭:૩૧થી ૦૯:૧૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • તમારા પર જોક્સ થાય.
  • દિવસ આનંદમય જાય.
  • માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે.
  • સંતાનની પ્રગતિ થશે.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર –૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સબંધોમાં બિનજરૂરી દલીલોને કારણે તમે નાખુશ રહેશો.
  • પારિવારિક જીવનમાં સુખદ સહયોગ મળશે
  • સ્વાસ્થ સારું જણાય.
  • મિત્રો સાથે ફરવા જવાય.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર –૮

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મતભેદનો સામનો કરવો પડે.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • તમને દગો આપશે.
  • તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી શકે
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર –૫

 

  • કર્ક (ડ, હ) :-
  • મન ખૂબ જ પરેશાન રહેશે.
  • તમને ખૂબ જ સપોર્ટની જરૂર પડશે.
  • ઉધાર આપવાથી ઝઘડો થાય.
  • કામના સ્થળે સફળતા મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 

  • સિંહ (મ, ટ) :-
  • જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • મગજના વિચારો પર કાબૂ રાખવો.
  • નોકરીના સ્થાનમાં ફેરફાર થાય.
  • તમે જ્યાં પણ જશો ત્યાં વધુ અને ઓછો ફાયદો થશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર –૨

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • આત્મ વિશ્વાસમાં વધારો થાય.
  • જીવનસાથી જોડે મતભેદ જણાય.
  • સંભવિત લોન લેવાની જરૂર પડી શકે.
  • કામકાજમાં વધુ મહેનત ફાયદો જેવી સ્થિતિ રહેશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર –૪

 

 

  • તુલા (ર, ત) :-
  • તમારા ગુસ્સા અને અહંકાર પર નિયંત્રણ રાખવું.
  • કોઈ અનિચ્છનીય પ્રવાસ પર જવું પડે.
  • વસ્તુઓ સંભાળીને મુકવી.
  • કામના સ્થળે વખાણ થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • માતા તરફથી ધન લાભ થાય.
  • મન મારવાના વિચાર આવે.
  • રોજગારની શોધમાં અહીં-તહીં ફરવું પડશે.
  • નોકરીમાં બોસ સાથે બિનજરૂરી દલીલબાજી થાય.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર –૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કામમાં બિનજરૂરી વિલંબ થાય.
  • તમારી બુદ્ધિનો ઉપયોગ ન કરવો જોઈએ.
  • કિંમતી સમાનનું ધ્યાન રાખવું,
  • ખોટી દલીલો ન કરવી.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર –૯
  • મકર (ખ, જ) :-
  • યોગ અને ધ્યાન કરવું.
  • એકાંત ગમે.
  • રાજનીતિમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
  • મનમાં નિરાશા અને અસંતોષ રહેશે.
  • શુભ કલર – સિલવર
  • શુભ નંબર –૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આવકમાં વધારો થશે.
  • નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખો.
  • વિચારોમાં બદલાવ થાય.
  • પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર –૫

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • વાત સ્વીકારવી ફાયદો થાય.
  • નવી વાતો મળે.
  • કોર્ટ કચેરીથી દૂર રહેવું.
  • વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર –૧