Dharma & Bhakti/ આજથી આ 4 રાશિઓનો સુવર્ણ કાળ શરુ….મંગળ-બુધની યુતિ કરાવશે તગડી કમાણી…!!

24 એપ્રિલે અર્થાત્ આજથી ગ્રહોના સેનાપતિ મંગળ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે. આ સંજોગોમાં, આ Mangal-Budh Yuti અત્યંત ચમત્કારી યોગનું સર્જન કરશે!

Trending Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: આજથી સર્જાનારી મંગળ-બુધની નક્ષત્ર યુતિ (Mangal-Budh Yuti) અત્યંત ચમત્કારી યોગનું સર્જન કરશે! આ યુતિનો લાભ સૌથી વધારે 4 રાશિઓને પ્રાપ્ત થશે…

જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર જ્યારે પણ બે ગ્રહોની યુતિ સર્જાય છે ત્યારે એની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. 22 એપ્રિલથી બુધ મહારાજે રેવતી નક્ષત્ર (Budh Grah in Revti Nakshatra, 24 April 2026)માં પ્રવેશ કર્યો છે અને હવે 24 એપ્રિલે અર્થાત્ આજથી ગ્રહોના સેનાપતિ મંગળ (Mangal Grah) પણ આ જ નક્ષત્રમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે. આ સંજોગોમાં, આ મંગળ-બુધની યુતિ અત્યંત ચમત્કારી યોગનું સર્જન કરશે! આ યુતિનો લાભ સૌથી વધારે 4 રાશિઓને પ્રાપ્ત થશે…તો ચાલો જાણીએ કે આ રાશિઓ (Zodiac Signs) કઇ-કઇ છે?

મંગળ-બુધની યુતિ આ 4 રાશિઓ માટે શુભ ફળદાયી (Mangal-Budh Yuti)

આ મંગળ-બુધની યુતિનો લાભ સૌથી વધારે આ 4 રાશિઓને પ્રાપ્ત થશે.

Mangal-Budh Yuti, રેવતી, નક્ષત્ર, સોનેરી સમય, 24 એપ્રિલ 2026

ધનુ રાશિ (Sagittarius)

ધનુ રાશિના જાતકો માટે આ મંગળ-બુધની નક્ષત્ર યુતિ શુભ જણાઇ રહી છે. રોકાણથી મોટો નફો થશે અને ફસાયેલા નાણા પરત મળી શકે છે. પૈતૃક સંપત્તિના વિવાદોનો ઉકેલ આવશે. ઘરમાં કોઇ શુભ કાર્ય સંપન્ન થઇ શકે છે. આર્થિક સ્થિતિ અગાઉથી ઘણી જ મજબૂત બનાવાના યોગ છે.

Mangal-Budh Yuti, રેવતી, નક્ષત્ર, સોનેરી સમય, 24 એપ્રિલ 2026

કન્યા રાશિ (Virgo)

કન્યા રાશિના જાતકોને કેરિયરમાં પ્રમોશન તથા પગાર વધવાના શુભ યોગ રચાઇ રહ્યાં છે. 24 એપ્રિલથી તમારો સોનેરી સમય (Golden Time) શરુ થઇ જશે. જો તમે કોઇ બિઝનેસ કરતા હો તો કોઈ મોટો સોદો ફાઇનલ થઇ શકે છે. ઘર અથવા તો વાહન ખરીદવાના શુભ યોગ સર્જાઇ રહ્યાં છે.

Mangal-Budh Yuti, રેવતી, નક્ષત્ર, સોનેરી સમય, 24 એપ્રિલ 2026

મિથુન રાશિ (Gemini)

મિથુન રાશિ માટે પણ આ યુતિ શુભ જણાઇ રહી છે. અચાનક જ ધન પ્રાપ્ત થવાના યોગ રચાઇ શકે છે. વિલંબમાં પડેલા કાર્યો પૂર્ણ થશે. જે પણ કામમાં હાથ નાખશો એમાં તગડો નફો થવાના યોગ છે. વિદેશમાં નોકરી પ્રાપ્ત કરવાનું તમારું સપનું પૂર્ણ થઇ શકે છે. તમારી આવકમાં ઘણી મોટી વૃધ્ધિ થશે.

Mangal-Budh Yuti, રેવતી, નક્ષત્ર, સોનેરી સમય, 24 એપ્રિલ 2026

મેષ રાશિ (Aries)

મેષ રાશિના જાતકો માટે મંગળ-બુધની યુતિ અત્યંત શુભ જણાઇ રહી છે. તમારા સાહસમાં વધારો થશે. વ્યવસાયમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થશે. તગડી કમાણીના શુભ યોગો રચાઇ રહ્યાં છે. આર્થિક સ્થિતિ અગાઉથી ઘણી મજબૂત થશે. જે પણ કાર્યમાં હાથ નાખશો એમાં તમને સફળતા પ્રાપ્ત થશે. આ ઉપરાંત, નવી નોકરીના યોગ પણ સર્જાઇ રહ્યાં છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.

Mangal-Budh Yuti થી 4 રાશિઓનો સુવર્ણ સમય શરુ..!


આ પણ વાંચો: આજે મંગળ ગોચરથી સર્જાશે ત્રિગ્રહી યોગ અને રુચક રાજયોગ એકસાથે, 5 રાશિઓનો સુવર્ણકાળ પ્રારંભ..!

આ પણ વાંચો: વસંત પંચમીના આગલા દિવસે મંગળ ગોચર…આ 4 રાશિઓની આવક અને કારકિર્દીમાં થશે પ્રગતિ…

આ પણ વાંચો: