આજનું રાશિફળ/ આ રાશિના જાતકો સૂર્યનારાયણને જળ અર્પિત કરવું, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે 5 ઓક્ટોમ્બર આસો સુદ તેરસ અને રવિવારનો દિવસ છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

 

આજનું પંચાંગ:  આજે 5 ઓક્ટોમ્બર આસો સુદ તેરસ અને રવિવારનો દિવસ છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. શતભિષા નક્ષત્ર બેઠું . સૂર્યોદય 6.32 કલાકે થશે. સૂર્યાસ્ત 6.23 કલાકે થશે.

  • તારીખ :- ૦૫-૧૦-૨૦૨૫,રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૧ / આસો સુદ તેરસ
  • રાશી :-   કુંભ    (ગ, શ, સ, ષ)
  • નક્ષત્ર :-શતભિષા (સવારે ૦૮:૦૫સુધી.)
  • યોગ :- ગંડ                  (બપોરે ૦૪:૩૭ સુધી)
  • કરણ :- તૈતીલ              (બપોરે૦૩:૦૬સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજેપૂરાદિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજેનથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કન્યા                              ü કુંભ (સવારે૧૨:૪૬, સુધી, ઓકટો-૦૬)
  • સૂર્યોદય :-                                       Øસૂર્યાસ્ત   :-

ü ૦૬.૩૨એ.એમ                                    ü ૦૬.૨૩ પી.એમ.

  • ચંદ્રોદય Øચંદ્રાસ્ત
  • ૦૫.૧૧પી.એમ.                    ü૦૫:૨૬એ.એમ
  • અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ

ü બપોરે૧૨:૦૪ થી બપોરે ૧૨:૫૧ સુધી.       üસાંજે ૦૪.૫૫ થી સાંજે૦૬.૨૩ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          સૂર્યનારાયણને જળ અર્પિત કરવું.          તેરસની સમાપ્તિ : બપોરે૦૩:૦૬સુધી.

  • તારીખ:- ૦૫-૧૦-૨૦૨૫, રવિવાર / આસો સુદ તેરસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૩૦ થી ૧૧:૦૦
અમૃત ૧૧:૦૦થી ૧૨:૨૭
શુભ ૦૧:૫૫થી ૦૩.૨૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૨૩થી ૦૭:૫૪
અમૃત ૦૭:૫૪થી ૦૯:૨૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • બીમારી આવે નહિ તેનું ધ્યાન રાખવું.
  • ધીરજ રાખવી.
  • જીવન સાથી જોડે મતભેદ થાય.
  • કાર્ય ઝડપથી પૂર્ણ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • લોકોની વાત સાંભળવાથી સમસ્યાનો ઉકેલ મળે.
  • ખર્ચ પર અંકુશ રાખવો.
  • છુપા શત્રુથી સાવધાન રહેવું.
  • કામની પ્રશંસા થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭
  • મિથુન (ક, છ, ઘ) :-
  • વિદેશમાં રહેતા લોકો પાસેથી લાભ થાય.
  • બાળકો પર ધ્યાન રાખો.
  • ભાગ્યવૃદ્ધિનો યોગ બને.
  • સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ, હ) :-
  • નાનપણની યાદ તાજી થાય.
  • મોજ મજામાં દિવસ જાય.
  • ધન લાભ પ્રાપ્તિનો યોગ બને.
  • ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ, ટ) :-
  • કોઈ ભેટ મળે.
  • માથામાં દુખાવો રહે.
  • આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓ આવે.
  • ખાનપાનમાં સંયમ રાખવું.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • વડીલોની સલાહ લઈને કાર્ય કરવું.
  • નાની મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • ઉચ્ચસ્તરીય સન્માન મળે.
  • આવકના સાધનોમાં વધારો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫
  • તુલા (ર, ત) :-
  • પત્ની તરફથી લાભ થાય.
  • ખોટું બોલવાનું ટાળજો.
  • ખર્ચાળ સાહસ થઇ શકે છે.
  • દિવસ ઉત્તમ જણાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮
  • વૃશ્વિક (ન, ય) :-
  • ભૂતકાળના રોકાણથી આવક વધે.
  • હિંમત હારવી નહિ.
  • નવા ગુરુ બનવાની ફરજ આવે.
  • ખોટી શંકા ન કરવી.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મિત્ર તરફથી પ્રસંશા થાય.
  • ઘરના માટે નવી વસ્તુ આવે.
  • દિવસ તમારા માટે ઠીક-ઠીક રહેશે.
  • જીદ્દીપણું છોડી દેવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

 

  • મકર (ખ, જ) :-
  • ગુલાબના ફૂલની જેમ પ્રેમ ખીલે.
  • બોલવામાં વિવેક રાખવો.
  • કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.
  • મિલકત વગેરે સંબંધિતકામમાંસાવધાની રાખો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • દિવસ યાદગાર બને.
  • ચંચળતા છોડી દેવી.
  • પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ વધી શકે.
  • તમારી વાણી પર નિયંત્રણ રાખો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭
  • મીન (દ, ચ, ઝ, થ):-
  • બાકી રહેલ કાર્ય ઉકેલાય.
  • દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે.
  • મોટી ડીલ તમારા હાથમાંથી નીકળી શકે.
  • આજે બિનજરૂરી વિવાદમાં ન પડવું
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨