કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારાજ્યોતિષ
આજનુંપંચાંગ: આજે 20 નવેમ્બર ગુરુવાર અને કારતક સુદ અમાસ છે, આજે ચંદ્રની રાશિ વૃશ્ચિક અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે વિશાખા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 6:56 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:53 કલાકે થશે.
વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :
દત્ત બાવની કરવી.
અમાસનીસમાપ્તિ : બપોરે૧૨:૧૫સુધી.
તારીખ:- ૨૦-૧૧-૨૦૨૫, ગુરુવાર /કારતકવદઅમાસનાચોઘડિયા
| દિવસનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૫૫થી૦૮:૧૮ |
| લાભ | ૧૨:૨૫થી૦૧:૪૭ |
| અમૃત | ૦૧:૪૭થી૦૩.૧૦ |
| શુભ | ૦૪:૩૧થી૦૫:૫૩ |
| રાત્રીનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૫:૫૩થી૦૭:૩૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- જીવનમાં મુશ્કેલી આવે .
- આર્થિક મોટો લાભ થાય.
- ઘરમાં સંબંધીઓની અવર-જવર રહેશે
- તમારી કોશિશ સફળ રહેશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- મનપસંદ કાર્ય થાય.
- સ્વાસ્થ માં સુધારો જણાય.
- ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને પરેશાની રહે.
- મહત્ત્વપૂર્ણ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- પ્રવાસના યોગ પ્રબળ બને.
- અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવશો નહીં.
- તમારી ફિલિંગ્સ નિઃસંકોચ વ્યક્ત કરો.
- તમારા શબ્દો સંબંધોને ગાઢ બનાવશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- સેલ્ફ એનાલિસિસ કરવું.
- એનર્જી મળશે અને વિશ્વાસ વધશે.
- આર્થિક લાભ થાય.
- ગેસ અને એસિડિટીની સમસ્યા વધી શકે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૩
- સિંહ (મ , ટ) :-
- લક્ષ્યો તમે હાંસલ કરી લેશો.
- વડીલ સભ્યોના આશીર્વાદ અને સ્નેહ તમારા ઉપર રહેશે.
- સેલિબ્રેશન કરવાની તક પણ મળશે.
- તમારા સંબંધોને સમજદારીપૂર્વક સંભાળો.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- મનને શાંતિ મળે.
- કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે.
- આર્થિક સમસ્યાઓનું નિરાકરણ થાય.
- ક્ષમતા તથા પ્રતિભા પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- કોઈ સાથે પણ ખોટા વિવાદમાં પડશો નહીં.
- કામને અન્ય સાથે પણ કાર્યને વહેંચતા શીખો.
- તમારી ચિંતાઓ શેર કરો જેથી મન હળવું થશે.
- તમારા સંબંધો મજબૂત બનશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- તમારી ફિલિંગ્સ સ્પષ્ટ રીતે વ્યક્ત કરો.
- તમારી વાતોમાં સકારાત્મકતા લાવો.
- જૂની નકારાત્મક વાતોને યાદ કરવી નહિ.
- કોઈ વાતને લઇને વૈચારિક મતભેદ રહી શકે છે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમયનો સદુપયોગ થાય.
- વધારે કામનો ભાર પગમાં દુખાવાનું કારણ બનશે.
- આજે પ્રોપર્ટી લઇને ચર્ચા-વિચારણાં થશે.
- માતા પિતા થી ફાયદો થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૩
- મકર (ખ, જ) :-
- મહેનત રંગ લાવે.
- પોઝિટિવ પરિણામ પણ સામે આવશે.
- લગ્ન યોગ પ્રબળ બને.
- થોડો સમય અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ પસાર થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધાર્મિક કાર્ય થાય.
- પોઝિટિવ અનુભવ કરશો.
- ભાવુકતામાં આવીને કોઈપણ નિર્ણય ન લો.
- મગજ શાંત રાખવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ધનલાભ થાય.
- એકલવાયું લાગે.
- સ્વાસ્થમાં ધ્યાન રાખવું.
- માતા – પિતાના આશીર્વાદના બળે કામ કરવું
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
