meeting/ રાજકોટના 70 શિક્ષણવિદો સાથે નવી શિક્ષણનીતિના અમલીકરણ અંગે શિક્ષણમંત્રીની બેઠક

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવી શિક્ષણ નીતિના અમલીકરણ અંગે રાજકોટના 70 શિક્ષણવિદો સાથે આજે રાજકોટની ગ્લોબલ સ્કૂલમાં બેઠક કરી હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના

Top Stories Gujarat
1

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવી શિક્ષણ નીતિના અમલીકરણ અંગે રાજકોટના 70 શિક્ષણવિદો સાથે આજે રાજકોટની ગ્લોબલ સ્કૂલમાં બેઠક કરી હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તમામ શાળા અને કોલેજોના સંચાલકો, પ્રિન્સિપાલ તેમજ ડીન પણ ઉપસ્થિત રહ્યા હતા.

National Education Policy| National Education Policy 2020

delhi / દિલ્હી પોલીસની વીમા સુરક્ષમાં વધારો, વીમા કવર કરાયું અઢી ગણુ…

રાજકોટના શિક્ષણવિદો 84 પ્રકારના સૂચનો આપ્યા હતા. ખાસ કરીને શાળાઓમાં સ્પોર્ટ્સને ડિફેન્સ એજ્યુકેશન ફરજિયાત કરવાનું તેમજ મીડીયમ પ્રથા દૂર કરવા સહિતના સૂચનો કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ એ મીડિયા સાથેની વાતચીત કરી બેઠકમાં થયેલી ચર્ચા અંગે પ્રકાશ પાડ્યો હતો.

New National Education Policy 2020 English PDF » PDF4Exams

 

Political / અખિલેશનાં નિવેદન પર CM યોગીનો પ્રહાર, કહ્યુ- હવે તેઓએ એમ કહે…

આ બેઠક અંતર્ગત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશેની ચર્ચા કરવામાં આવી હતી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને બદલે મુદ્દાઓ આપવા, વિદ્યાર્થીને પોતાના વિચારોની અભિવ્યક્તિ કરી શકે તેવું પેપર કાઢવા માટે પણ રજૂઆત થઈ છે.

Education System in India | The Dispatch

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…