Rajkot-Heartattack/ રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત

રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતાં-રમતા મોત થયું છે. આ અકલ્પનીય ઘટનાથી આખુ કુટુંબ સ્તબ્ધ થઈ ગયું છે. આ બાળકનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું માનવામાં આવે છે.

Gujarat Rajkot Trending Breaking News

રાજકોટઃ રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતાં-રમતા મોત થયું છે. આ અકલ્પનીય ઘટનાથી આખુ કુટુંબ સ્તબ્ધ થઈ ગયું છે. આ બાળકનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું માનવામાં આવે છે.

રાજકોટના વાવડી વિસ્તારમાં બાળક શેરીમાં ક્રિકેટ રમી રહ્યો હતો. તે ક્રિકેટ રમતા-રમતા અચાનક ઢળી પડ્યો હતો. તેને તરત જ હોસ્પિટલ લઈ જવાયો હતો. હોસ્પિટલમાં તેને મૃત્યુ પામેલો જાહેર કરવામાં આવ્યો છે. તેનું મૃત્યુ હાર્ટએટેકના લીધે થયું હોવાનું માનવામાં આવે છે. તેના મૃત્યુનું સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાઁ આવી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નિવૃત આઈએએસ અધિકારી લાંગા અને તેમના પુત્ર વિરૂધ્ધ એસીબીમાં ફરિયાદ

આ પણ વાંચો: અમદાવાદમાં AMTSની બસે વેપારીને હડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત

આ પણ વાંચો: હિંમતનગરમાં કાર પલ્ટી ખાતા એકનું મોત, બેને ઇજા