Retired IAS/ નિવૃત આઈએએસ અધિકારી લાંગા અને તેમના પુત્ર વિરૂધ્ધ એસીબીમાં ફરિયાદ

11.64 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ

Top Stories Gujarat
Beginners guide to 2024 04 19T204617.790 નિવૃત આઈએએસ અધિકારી લાંગા અને તેમના પુત્ર વિરૂધ્ધ એસીબીમાં ફરિયાદ

Gujarat News : નિવૃત આઈએએસ અધિકારી એસ કે લાંગા અને તેમના પુત્ર વિરૃધ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)માં ફરિયાદ નોંધાઈ છે.

એસીબીએ લાંગા અને તેમના પુત્ર વિરૃધ્ધ 11.64 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

નિવૃત આઈએએસ અધિકારી લાંગાએ 2008 થી 2019 ના સમયગાળા દરમિયાન સત્તાનો દુરૂપયોગ કરીને સંપત્તિ બનાવી હોવાનો તેમની પર આરોપ છે.

તેમમે પરિક્ષિત ગઢવીની શેલ કંપની બનાવીને ગેરરીતિ આચરી હોવાનો તેમની ઉપર આરોપ છે.

આ અંગે એસીબીએ ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂર્વમાં ટીડીઓના મેળાપીપણામાં ગેરકાયદે બાંધકામોનો રાફડો

આ પણ વાંચો:બેંક મેનેજરે બેંક સાથે કરી છેતરપિંડી, 15 કરોડનો દંડ અને સાત વર્ષની કેદ

આ પણ વાંચો:ક્રાઇમ કેપિટલ સુરતમાં ઓનલાઇન ટાસ્કના નામે 12 લાખનો ફ્રોડ

આ પણ વાંચો:ગીર સોમનાથમાં શિક્ષિકાનું અમાનવીય વર્તન, બાળકીને હોસ્પિટલાઇઝ કરવી પડી