કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે તારીખ 9 ઓગસ્ટ અને શ્રાવણ સુદ પૂનમ અને શનિવાર છે. આજે ચંદ્ર મકર રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. શ્રવણ નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.13 એ.એમ અને સુર્યાસ્ત 7.16 પી.એમ થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે રક્ષાબંધન છે.
પૂનમની સમાપ્તિ :બપોરે ૦૧:૨૬સુધી.
તારીખ:- ૦૯-૦૮-૨૦૨૫, શનિવાર / શ્રાવણ સુદ પૂનમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૫૧ થી ૦૯:૨૯ |
| લાભ | ૦૨:૨૨ થી ૦૪:૦૦ |
| અમૃત | ૦૪:૦૦ થી ૦૫.૩૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૧૫થી ૦૮:૩૮ |
| શુભ | ૧૦:૦૦ થી ૧૧:૨૩ |
| અમૃત | ૧૧:૨૩ થી ૧૨:૪૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપવા નહિ.
- શત્રુથી લાભ થાય.
- નવા સંબંધ બની શકશે.
- કુટુંબમાં માંગલિક કાર્ય થશે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- પત્ની સાથે ઝઘડોથાય.
- ગૂઢ કાર્યોમાં સફળતા મળે.
- વિદ્યાર્થીઓએ શિક્ષા પર ધ્યાન આપવું.
- વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- મન પ્રસન્ન રહેશે.
- ઘરમાં મહેમાન આવશે.
- વેપારમાં અણધાર્યા પરિણામો આવે.
- મહત્વનું કામ સમજદારીથી કરવું.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- મહત્વકાંક્ષા પૂર્ણ થાય.
- વિરોધી હેરાન કરે.
- બિનજરૂરી વિવાદોથી બચવું.
- આર્થિક લાભ પ્રાપ્ત થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- સમાજમાં સન્માન પ્રાપ્ત થશે.
- ઉદાર વ્યવહારથી લાભ થશે.
- ચર્ચાઓ પક્ષમાં રહેશે.
- વ્યાવસાયિક સંબંધો સુધરશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- કન્યા (પ , ઠ, ણ) :-
- ખાનપાનનું ધ્યાન રાખવું.
- ધીરજ જાળવવવી.
- ધર્મનું પાલન કરવું.
- કરિયર મજબૂત રહેશે.
- શુભ કલર – ભગવો
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- વેપારમાં સફળતા મળે.
- નકામી દોડધામ થાય.
- ગ્રાહકોથી મધુર સંબંધ બનશે.
- સાથીદારોનો સહયોગ રહેશે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- વૃશ્વિક (ન, ય) :-
- જીવનસાથી લાભ પ્રાપ્ત થાય.
- વ્યવસાયમાં પ્રગતિ થશે.
- રાજકીય પ્રભાવમાં ઘટાડો થાય.
- કોઈ ભાગ્યવર્ધક કાર્ય થશે.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- વિશિષ્ટ ખાનપાન પણ થશે.
- ધાર્મિક મહત્વનાં કાર્યોમાં સમય પસાર થશે.
- મન નાખુશ રહેશે.
- આર્થિક વ્યવહારમાં ખૂબ સાવધાની રાખો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- ભાગ્યવર્ધક યાત્રાઓ થાય.
- વિદેશ સાથે સંકળાયેલ લોકોને લાભ થાય.
- નવું વાહન ખરીડી શકાય.
- પ્રયત્નોમાં સફળતા મળશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :–
- કામમાં વિલંબ થશે.
- કર્મચારીઓની બેદરકારીથી બચવું.
- કૌટુંબિક વાતાવરણ હળવું રહેશે.
- વૈભવી વસ્તુઓ પર પૈસા ખર્ચ કરશો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે.
- મૂડી રોકાણમાં લાભ થાય.
- તમારો આત્મવિશ્ચાસ વધશે.
- ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લો.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૫
આ પણ વાંચો:
આ પણ વાંચો:100 વર્ષ બાદ રક્ષાબંધન પર રચાશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકો થશે માલામાલ, ખૂબ ધન કમાશે!
