આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

રાશિફળ ચંદ્રની રાશિ વૃશ્ચિક અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે વૃશ્ચિક નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 6:57 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:51 કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
રાશિફળ 29 નવેમ્બર

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 29 નવેમ્બર શુક્રવાર અને માગશર સુદ નોમ છે, આજે ચંદ્રની રાશિ વૃશ્ચિક અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે વૃશ્ચિક નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 6:57 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:51 કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

બીજની   સમાપ્તિ   :બપોરે૦૫:૧૩સુધી.

 

તારીખ:-      ૨૯-૧૧-૨૦૨૫, શનિવાર / માગશર સુદ બીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
શુભ ૦૮:૧૯ થી ૦૯:૪૧
લાભ૦૧:૪૭થી ૦૩:૧૦
અમૃત૦૩:૧૦ થી ૦૪.૩૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ૦૫:૫૩થી ૦૭:૩૧
શુભ૦૯:૧૦ થી ૧૦:૪૭
અમૃત૧૦:૪૭ થી ૧૨:૨૫

રાશિફળ

  • મેષ (અ, લ , ઈ) :-
  • આર્થિક રીતે ફટકો પડે.
  • નિર્ણય શક્તિ કમજોર પડે.
  • જલ્દીથી ગુસ્સો આવે.
  • શારીરિક સમસ્યા રહે.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૪
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નવા સપના જોવાય.
  • મોબાઈલનો વધારે વપરાશ થાય.
  • લોકો તમને ઝાડ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરશે.
  • બીજા માટે તમારું વલણ બદલાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • ભૂતકાળની સ્મૃતિ યાદ આવે.
  • તમને માન-સન્માન મળે.
  • સોના-ચાંદીની ખરીદી થાય.
  • કુટુંબીજનોથી લાભ થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭
  • કર્ક (ડ, હ) :-
  • મહત્વના કાર્યો પૂરા થાય.
  • વેપારમાં નવા પ્રોજેક્ટ મળે.
  • સંબંધોમાં હૂંફ જાળવો.
  • પોતાના પ્રિયજનો સાથે સમય વિતાવો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯
  • સિંહ (મ, ટ) :-
  • લોખંડથી સાચવવું.
  • તમારામાં આત્મવિશ્વાસ જાગશે.
  • તમારો સ્વભાવને આકર્ષક બનશે.
  • આજે અન્યોની મદદ કરશો
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨
  • કન્યા (પ, ઠ, ણ) :-
  • લોન લેવી પડે.
  • ચહેરાની ચમક વધે.
  • ગુલાબનું ફૂલ જોડે રાખવું.
  • લોકો સાથે સારા સંબંધો બનાવી શકશો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧
  • તુલા (ર, ત) :-
  • વાંચન વધારે કરવું.
  • મહત્વના કાર્યમાં વિલંબ થાય.
  • કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
  • નવા સંબંધો બનશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩
  • વૃશ્વિક (ન, ય) :-
  • ઘરની વસ્તુઓમાં વધારો થશે.
  • સંતાનોની જવાબદારીઓ પૂરી થશે.
  • બગાસા વધારે આવે.
  • સમય પસાર ન થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વસ્તુ સંભાળીને રાખવી.
  • નવી માહિતી કે જ્ઞાન મળે.
  • જીવનમાંથી ગયેલું વ્યક્તિ પાછો આવે.
  • નાણાકીય પાસું મજબૂત રહેશે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬
  • મકર (ખ, જ) :-
  • ઘરમાં ગંગાજળ છાંટવું.
  • અજાણી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • સામાજિક કાર્યોમાં રસ લેશે.
  • પારિવારિક જીવન સુખમય રહેશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કંકુનો ચાંદલો કરી બહાર જવું.
  • મીઠાના પાણી વડે નાહવુ હોય.
  • આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે.
  • રચનાત્મક પ્રયાસો ફળ આપશે.
  • શુભ કલર – પીળી
  • શુભ નંબર – ૭
  • મીન (દ, ચ, ઝ, થ):-
  • કાળી વસ્તુ જોડે રાખવી.
  • આંખોની સમસ્યા રહે.
  • ઈલેક્ટ્રીક ઉપકરણોથી દૂર રહેવું.
  • અંતરીકશક્તિમાં વધારો થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨