ગુજરાત/ દાહોદમાં મજૂરી કામ કરતા પરિવારનું બે વર્ષનું બાળક કોરોના સંકર્મિત થયું

બાળકને સતત ઝાડા-ઉલ્ટી ચાલુ રહેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો,

Gujarat
Untitled 8 દાહોદમાં મજૂરી કામ કરતા પરિવારનું બે વર્ષનું બાળક કોરોના સંકર્મિત થયું

રાજયમાં  હાલ સતત કોરોના  કેસમાં  વધારો થતો જોવા  મળી રહ્યો છે .  ગ્યાં વર્ષે  જ કોરોનાની બીજી લહેર bhynkarજે પ્રમાણે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેના લીધે ચિંતા પણ વધી રહી છે. આવામાં લોકોને સચેત રહેવા અને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં વધતા કેસો વચ્ચે એક ચોંકાવનારી વિગતો સામે આવી છે કે જેમાં 2 વર્ષના બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઘટના દાહોદની છે.

આ  પણ  વાંચો;Bollywood / મૃણાલ ઠાકુર પછી જાણીતા બોલિવૂડ ડિરેક્ટર રાહુલ રવૈલપણ કોરોના સંક્રમિત થયા

મળતી વિગતો પ્રમાણે મજૂરી કામ કરતા પરિવારના બે વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને સતત ઝાડા-ઉલ્ટી ચાલુ રહેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, આ દરમિયાન બાળકનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં સતત વધતા કેસ વચ્ચે બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ચિંતાનો વધારો થયો છે.

આ પણ  વાંચો:ગુજરાત / રાજકોટમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કાલથી કોરોના સામેની વેક્સીન આપવાનો થશે પ્રારંભ

  મહત્વનુ છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1069કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં સૌથી  વધુ 559કેસ  વડોદરામાં 61, આણંદમાં 39કેસ, સુરતમાં 156  , રાજકોટમાં 41 કોરોનાના  કેસ ખેડામાં 39 વલસાડમાં 21 અને નવસારીમાં 9 નોંધાયા છે .જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ઘટડોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 103 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી  એક પણ દર્દીનું  મોત  થયું  છે .રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,32,311 પર  પહોચ્યો છે  . જયારેરાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,755ને આસપાસ થઈ  છે