Not Set/ કચ્છઃ ભુજ હોસ્પિટલમાંથી અપહરણ અને પોસ્કો એકટનો આરોપી ફરાર

ભુજ પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાઈ છે. અપહરણ અને પોસ્કો જેવા ગંભીર ગુનાનો આરોપી જે ચાર વર્ષ જેટલા લાંબા ગાળા બાદ પોલીસ ના હાથે લાગ્યો હતો, તે પોલીસ જાપ્તામાંથી ભાગી જવામાં સફળ રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર અપહરણ અને પોસ્કો જેવા ગુનામાં ફરાર આરોપી કે જે ચાર વર્ષના લાંબા ગાળા બાદ પોલીસને હાથ લાગ્યો હતો. […]

Gujarat Others

ભુજ પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાઈ છે. અપહરણ અને પોસ્કો જેવા ગંભીર ગુનાનો આરોપી જે ચાર વર્ષ જેટલા લાંબા ગાળા બાદ પોલીસ ના હાથે લાગ્યો હતો, તે પોલીસ જાપ્તામાંથી ભાગી જવામાં સફળ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અપહરણ અને પોસ્કો જેવા ગુનામાં ફરાર આરોપી કે જે ચાર વર્ષના લાંબા ગાળા બાદ પોલીસને હાથ લાગ્યો હતો. પોલીસ સકંજામાંથી ભાગી છૂટવામાં સફળ થયો છે. તેની વિરુદ્ધ ફરિયાદ બાદ 4 વર્ષે પોલીસે ધરપકડ કરી હતી. અને તેને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લવાયો હતો. દરમિયાન હોસ્પીટલની બારીના સળિયા તોડી આરોપી ફરાર થી ગયો છે. પોલીસે ફરી એકવાર આ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કાર્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.